બારગઢ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બારગઢ
—  શહેર  —
બારગઢનુ
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૧°૨૦′N ૮૩°૩૭′E / ૨૧.૩૩°N ૮૩.૬૨°E / 21.33; 83.62
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો બારગઢ
વસ્તી ૧,૬૩,૬૫૧ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• ૧૭૧ મીટર (૫૬૧ ફુ)


બારગઢ ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. બારગઢ બારગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

બારગઢ પશ્ચિમ ઓરિસ્સા માં આવેલું છે. અને તે પાડોશી રાજ્ય છત્તીસગઢ ની ખુબ નજીક છે. તેની સરેરાશ ઉંચાઈ ૧૭૧ મીટર છે.[૧] બારગઢ ભુકંપ વિભાગ ૨ માં આવે છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]