બાલુશાહી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બાલુશાહી
Balushahi2.jpg
ઉત્પતિ
મૂળ ઉત્પતિ સ્થાન પાકિસ્તાન, ભારત
ક્ષેત્ર કે રાજ્ય ઉત્તર ભારત, પાકિસ્તાન
રચયિતા(ઓ) lauten
વાનગીની માહિતી
પીરસવાનો સમય 2
મુખ્ય સામગ્રી મેંદો, ખાંડ (સાકર), ઘી


બાલુશાહી (ઉર્દુ: بالوشاھی; હિંદી: बालूशाही) એ ઉત્તર ભારતીય, પાકિસ્તાની, નેપાળી ખાનપાનની એક પારંપારિક મીઠાઈ છે. આ મીઠાઈ અમિરિકન ગ્લેઝ્ડ ડોનટ ને મળતી આવે છે. દક્ષીણ ભરતમાં આના એક અલગ સંસ્કરણને "બાદુશાહ" કહે છે.

બાલુશાહી[ફેરફાર કરો]

આ મીઠાઈને મેંદાથી બનાવવી, ઘીમાં તળી અને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. [૧].

બાદુશાહ[ફેરફાર કરો]

બાદુશાહ મેંદો, ઘી અને ચપતી બેકિંગ સોડામેળવીને બનેલી કઠણ કણકમાંથી બનાવવામાં આવે છે. હાથી ૧ ઈંચ જેટાલા લુઆ બનાવવામાં આવે છે. તેમને ઘેમાં તળીને ચાસણીમાં બનાવવામાં આવે છે જેથી તેની બહાર ચાસણીનું આવરણ રહી જાય. તે અત્યંત મીથી હોય છે અને હલકું પડ જેવી સપટી ધરાવે છે.

બાદુશાહ

બાલુશાહીમઆં મોગલ ખાનપાન ના લક્ષણો જનાય છે , શક્ય છે કે દક્ષીણ ભારત સાથે મોગલ સામ્રાજ્યના પારંપારિક સંબંધોને કારણે આ મીઠાઈ ત્યાં પહોંચી હોય.[૨] આંધ્ર પ્રદેશ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના મીઠાઈ વિક્રેતા પાસે આ મીઠાઈ મળી આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Glenn Rinsky and Laura Halpin Rinsky (2008). The Pastry Chef's Companion: A Comprehensive Resource Guide for the Baking and Pastry Professional. John Wiley and Sons. ISBN 0470009551, 9780470009550 .
  2. Traditional foods: some products and technologies. Central Food Technological Research Institute, Government of India. 1986. pp. 51. OCLC 17725501 .