બિદડા ગ્રામ પંચાયત

વિકિપીડિયામાંથી

બિદડા ગ્રામ પંચાયત ગુજરાતના માંડવી તાલુકાના બિદડા ગામની ગ્રામ પંચાયત છે.[૧] બિદડા માંડવી તાલુકાનું સૌથી મોટું ગામ છે. ગામનો વહિવટ ગ્રામ પંચાયતને હસ્તક છે. આ ગ્રામ પંચાયતની રચના થઈ ત્યારથી અત્યાર સુધી ૪ મહિલા સરપંચ રહી ચૂક્યા છે જેમાંથી સૌથી પહેલા મહિલા સરપંચ ૧૯૬૭ની સાલમાં બન્યા હતા. હાલમાં પંચાયતના કુલ સભ્યો પૈકીના અડધોઅડધ મહિલા સભ્યો છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બિદડા ગ્રામ પંચાયત આશરે ૧ જૂન ૧૯૫૨થી અસ્તિત્વમાં આવેલી છે. જેના પ્રથમ સરપંચ પ્રેમજી ભોજલ હતા.

સરપંચ[ફેરફાર કરો]

ક્રમ સરપંચનુ નામ તારીખ તથા કાર્યકાળ
પ્રેમજી ભોજલ ૧૯૫૨ થી ૧૯૫૫
ડો. દામજી વીરજી હરીયા ૧૯૫૬ થી ૧૯૫૮
દેવજી લધા શાહ ૧૯૫૯ થી ૧૯૬૦
કલ્યાણજી માવજી શાહ ૧૯૬૧ થી ૧૯૬૨
મંગલસિંહ શીવુભા જાડેજા ૧૦/૦૫/૧૯૬૩ થી ૩૧/૦૫/૧૯૬૭
શ્રીમતી લક્ષ્મીબેન ચંપકલાલ ૧૪/૦૬/૧૯૬૭ થી ૨૭/૦૭/૧૯૬૭
તલકશી પાંચુભાઇ શાહ ૨૮/૦૭/૧૯૬૭ થી ૩૧/૦૩/૧૯૭૨
ડો. મુલચંદ ડી હરીયા ૦૧/૦૪/૧૯૭૨ થી ૧૫/૦૬/૧૯૭૫
ડી.પી. ઠક્કર (વહીવટદાર) ૧૬/૦૬/૧૯૭૫ થી ૦૧/૦૭/૧૯૭૫
૧૦ દેવજી લધા શાહ ૦૨/૦૭/૧૯૭૫ થી ૩૧/૦૩/૧૯૭૮
૧૧ પ્રેમજી ભાણજી શાહ ૦૧/૦૪/૧૯૭૮ થી ૧૯/૦૧/૧૯૮૪
૧૨ શાંતીલાલ દામજી શાહ ૨૦/૦૧/૧૯૮૪ થી ૩૧/૦૩/૧૯૮૬
૧૩ કલ્યાણજી લધા પટેલ ૦૧/૦૪/૧૯૮૬ થી ૧૭/૦૭/૧૯૮૯
૧૪ સંગાર વલ્લભજીભાઇ ચનાભાઇ(સુઇયા) ૧૮/૦૧/૧૯૮૯ થી ૧૯/૦૯/૧૯૯૪
૧૫ કે.ડી. ડાંગર (વહીવટદાર) ૨૦/૦૯/૧૯૯૪ થી ૧૦/૦૭/૧૯૯૫
૧૬ શ્રીમતી ગાંગબાઇ તેજશી શાહ ૧૧/૦૭/૧૯૯૫ થી ૧૦/૦૭/૨૦૦૦
૧૭ વહીવટદાર ૧૧/૦૭/૨૦૦૦ થી ૧૫/૦૧/૨૦૦૨
૧૮ આશા કમા સંજોટ ૧૬/૦૧/૨૦૦૨ થી ૧૫/૦૧/૨૦૦૭
૧૯ જુસબ મામદ લંગા ૧૬/૦૧/૨૦૦૭ થી ૨૦/૦૮/૨૦૧૦
૨૦ સંઘાર રાજેશભાઇ સામતભાઇ સાકરીયા ૨૧/૦૮/૨૦૧૦ થી ૧૫/૦૧/૨૦૧૨
૨૧ શ્રીમતી ધીરાબેન મહેશભાઇ ગોર ૧૬/૦૧/૨૦૧૨ થી ૧૫/૦૧/૨૦૧૭
૨૨ સુરેશભાઇ વલ્લભજી સંગાર* ૧૬/૦૧/૨૦૧૭ થી

વહિવટ[ફેરફાર કરો]

બિદડા ગ્રામ પંચાયતના સભ્યોની માહિતી નીચે મુજબ છે.

ક્રમ હોદો નામ
સરપંચશ્રી સુરેશભાઇ વલ્લભજી સંગાર
તલાટીશ્રી રાહુલ મહેન્દ્રભાઈ મોદી
વોર્ડ ૧ના સભ્યશ્રી નયનાબેન ભાવેશ સંગાર
વોર્ડ ૨ના સભ્યશ્રી લક્ષ્મીબેન હરજીભાઇ મહેશ્વરી
વોર્ડ ૩ના સભ્યશ્રી નયનાબા રાણુભા જાડેજા
વોર્ડ ૪ના સભ્યશ્રી કુલસુમબાઇ હુસેન કુંભાર
વોર્ડ ૫ તથા ઉપસરપંચશ્રી સુરેખાબેન દિલીપભાઇ પટેલ
વોર્ડ ૬ના સભ્યશ્રી જયશ્રીબેન ખુશાલભાઇ રાજગોર
વોર્ડ ૭ના સભ્યશ્રી ભાવેશકુમાર રતીલાલ આણંદ
૧૦ વોર્ડ ૮ તથા ચેરમેનશ્રી સામાજિક ન્યાય સમિતી નારાણભાઇ આતુભાઇ વિંઝોડા
૧૧ વોર્ડ ૯ના સભ્યશ્રી પ્રેમીલાબેન રવજીભાઇ મહેશ્વ્રરી
૧૨ વોર્ડ ૧૦ના સભ્યશ્રી સુરેશભાઇ મગનભાઇ રામાણી
૧૩ વોર્ડ ૧૧ના સભ્યશ્રી વિનોદભાઇ હંશરાજભાઇ રાજગોર
૧૪ વોર્ડ ૧૨ના સભ્યશ્રી આશમલભાઇ વીશાભાઇ માતંગ
૧૫ વોર્ડ ૧૩ના સભ્યશ્રી બિપીનભાઇ જુમા સુઇયા (સંગાર)
૧૬ વોર્ડ ૧૪ના સભ્યશ્રી નયનાબેન ભગુભાઇ પટેલ

સામાજિક ન્યાય સમિતી[ફેરફાર કરો]

બિદડા ગ્રામ પંચાયતની હાલની સામાજિક ન્યાય સમિતીની રચના સામાન્યા સભા ૨૪ જાન્યુઆરી ૨૦૧૭ના મુદ્દા નં.૪ અને ઠરાવ નં.૨/૪થી કરવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

ક્રમ નામ હોદ્દો
નારાણભાઈ આતુભાઈ વિંઝોડા ચેરમેનશ્રી
લક્ષ્મીબેન હરજીભાઈ મહેશ્વરી સભ્યશ્રી
પ્રેમીલાબેન રવજીભાઈ મહેશ્વરી સભ્યશ્રી
આશમલભાઈ વીશાભાઈ માતંગ સભ્યશ્રી
નયનાબેન ભગુભાઈ પટેલ સભ્યશ્રી

પાણી સમિતી[ફેરફાર કરો]

બિદડા ગ્રામ પંચાયત હસ્તક બિદડા પાણી સમિતી હોય છે. જેની રચના બિદડા ગ્રામ પંચાયતના ગ્રામ સભા ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ના મુદ્દા નં.૫ અને ઠરાવ નં.૧/૫થી કરવામાં આવેલ છે.

ક્રમ સભ્યોના નામ હોદ્દો પા.સ.માં હોદ્દો પુ./સ્ત્રી જાતી
સુરેશભાઈ વલ્લભજી સંઘાર સરપંચ અધ્યક્ષ પુરૂષ સા.શૈ.પ.
સુરેખાબેન દિલીપભાઈ પટેલ ઉપસરપંચ સભ્ય સ્ત્રી સામાન્ય
કુલસુમબેન હુશેન કુંભાર સભ્ય સભ્ય સ્ત્રી સા.શૈ.પ.
નયનાબેન ભગુભાઈ પટેલ સભ્ય સભ્ય સ્ત્રી અ.જ.જાતી
જયશ્રી ખુશાલ રાજગોર સભ્ય સભ્ય સ્ત્રી સામાન્ય
ચૌધરી રસીલાબેન દિનેશ ગામ આગેવાન સભ્ય સ્ત્રી સામાન્ય
નરેશ કાંતીલાલ પોકાર ગામ આગેવાન સભ્ય પુરૂષ સામાન્ય
વિરમ હોથી સંગાર ગામ આગેવાન સભ્ય પુરૂષ સા.શૈ.પ.
નીલેશ મગન મહેશ્વરી ગામ આગેવાન સભ્ય પુરૂષ અ.જાતી
૧૦ ધનજી દેવશી મહેશ્વરી ગામ આગેવાન સભ્ય પુરૂષ અ.જાતી
૧૧ શીતલ અરવિંદ સંઘાર આ.વર્કર સભ્ય સ્ત્રી સા.શૈ.પ.
૧૨ રાજેન્દ્રભાઈ કરુણાશંકર જાળેલા ત.સ.મ. સચિવ પુરૂષ સા.શૈ.પ.

કર્મચારીઓ[ફેરફાર કરો]

બિદડા ગ્રામ પંચાયતમાં કામ કરતા સભ્યોની વિગત નીચે મુજબ છે:

ક્રમ કામ પંચાયતના કર્મચારીના નામ
તલાટી-પંચાયત રાહુલ મહેન્દ્રભાઈ મોદી
તલાટી-રેવન્યુ દિગ્વિજયસિંહ રાણા
મંત્રી-પંચાયત રાજેન્દ્રભાઈ રાજેલા
ગ્રામ સેવક દશરથભાઈ કરશનભાઈ ચૌહાણ
પટ્ટાવાળા જોગી મંગલભાઇ ખેતશીભાઇ
ક્લાર્ક મોતા જીગ્નાબેન પ્રકાશભાઇ
કો.ઓપરેટર જાડેજા લખધીરસિંહ મહીપતસિંહ
પંપમેન સંગાર બાબુભાઇ મમુભાઇ
સફાઇ કામદાર નારોલા નવીનભાઇ ટપુભાઇ
૧૦ સફાઇ કામદાર નારોલા કેશરબેન નવીનભાઇ
૧૧ સફાઇ કામદાર સંગાર કમળાબેન હીરાલાલ
૧૨ પ્લમ્બર મહેશ્વરી ખેતશી માલશી
૧૩ પ્લમ્બર દામજી માલશી માતંગ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "બિદડા ગ્રામ પંચાયત કચેરી ખાતે બિદડા ગામના બિ.એસ.એફ ના જવાન ને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. - Vatsalya News". Dailyhunt (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-16.