બેંગલુરુ (ગ્રામીણ) જિલ્લો

વિકિપીડિયામાંથી
(બેંગલોર (ગ્રામીણ) જિલ્લો થી અહીં વાળેલું)
કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો

બેંગલુરુ (ગ્રામીણ) જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યનો એક જિલ્લો છે. બેંગલુરુ (ગ્રામીણ) જિલ્લાનું મુખ્યાલય બેંગલુરુમાં છે.