બોંગાઇગાંવ

વિકિપીડિયામાંથી

બોંગાઇગાંવ ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના બોંગાઇગાંવ જિલ્લામાં આવેલું એક નગર છે. બોંગાઇગાંવમાં બોંગાઇગાંવ જિલ્લાનું મુખ્યાલય છે.