ભગવાનદાસ પટેલ
Appearance
ભગવાનદાસ પટેલ | |
---|---|
ભગવાનદાસ પટેલ, અમદાવાદ નેશનલ બૂકફેર ખાતે, નવેમ્બર ૨૦૧૮ | |
જન્મ | November 19, 1943 |
ભાષા | ગુજરાતી |
નોંધપાત્ર સર્જન | લોકખ્યાન: રોમ સીતમાની વાર્તાથે |
જીવનસાથી | તારાબહેન |
સંતાનો | જીજ્ઞાસા |
ભગવાનદાસ પટેલ (જન્મ: ૧૯ નવેમ્બર ૧૯૪૩) તેઓ એક આદિવાસી લોકસાહિત્યકાર છે. આમ આદિવાસી વિસ્તારમા જઈને ક્ષેત્ર સંશોધનનુ કાર્ય કરીને વિશેષ કામગીરી કરી છે[૧] અને રાજ્યના મૌખિક સાહિત્યને મુખ્ય સાહિત્ય પ્રવાહમાં લાવ્યા છે.[૨] તેમણે લીલા મોતિયા, ફુલરોની વાડી, અરવલ્લી પહાડની આસ્થા, ડુંગરી ભીલોના અરેલા વગેરે પુસ્તકો લખ્યા છે. તેમના મહત્વના સંપાદનો અરવલ્લીની વહી વાતો, રોમ સીતમાની વારતા, ભીલોનુ ભારથ વગેરે છે.[૩]
સર્જન
[ફેરફાર કરો]આ વિભાગને વિસ્તૃત કરવાની જરૂર છે. તમે તેમાં ઉમેરો કરીને મદદ કરી શકો છો. (જાન્યુઆરી ૨૦૧૯) |
- લીલા મોતિયા
- ફુલરોની વાડી
- અરવલ્લી પહાડની આસ્થા
- ડુંગરી ભીલોના અરેલા
- લોકખ્યાન: રોમ સીતમાની વાર્તાથે
- ઢોલા મારુણી ભીલ ગીતવારતા
- હપિયાદે હોખલી ભીલભજન વારતા
પુરસ્કાર
[ફેરફાર કરો]- ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર (૨૦૧૨)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Yājñika, Hasu (૨૦૦૪). A study in tribal literature of Gujarat. Nayan Suryanand Loka-Pratishthan. OCLC 61253720.
- ↑ Devy, G. N. (૨૦૦૬). A nomad called thief: reflections on Adivasi silence. Orient Longman. પૃષ્ઠ ૮૧. ISBN 978-81-250-3021-8.
- ↑ Joshi, Aruna Ravikant (૨૦૦૯). "Fieldwork Report: The Dangi Ramakatha:An Epic acculturated?". Indian Folklore Research Journal. ૩ (૬): ૧૩–૩૭. મૂળ માંથી 2019-08-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-01-24.
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |