ભાદરવા સુદ ૧૫

વિકિપીડિયામાંથી

ભાદરવા સુદ ૧૫ ને ગુજરાતી માં ભાદરવા સુદ પૂર્ણિમા કે ભાદરવા સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો પંદરમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • વ્રત પોષ્ઠીપદી પૂર્ણિમા [૧]
  • સંન્યાસીનાં ચાતુર્માસ સમાપ્ત
  • પૂનમનું શ્રાદ્ધ

મહત્વની ઘટનાઓ [૨][ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. તિથીતોરણ
  2. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.