ભારતીય રિઝર્વ બેંક

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભારતીય રિઝર્વ બેંક
Logo of RBI મુંબઈ ખાતે આવેલું રિઝર્વ બેંકનું વડું મથક
Logo of RBI મુંબઈ ખાતે આવેલું રિઝર્વ બેંકનું વડું મથક
Headquarters મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
Coordinates ૧૮°૫૫′૫૮″N ૭૨°૫૦′૧૩″E / Expression error: Unrecognized punctuation character "�". Expression error: Unrecognized punctuation character "�". / ૧૮.૯૩૨૭૮; ૭૨.૮૩૬૯૪
સ્થાપના ૧ એપ્રિલ ૧૯૩૫
ગવર્નર ડો. રધુરામ જી. રાજન
Central bank of ભારત
ચલણી નાણું ભારતીય રૂપિયો Symbol: Indian Rupee symbol.svg
ISO 4217 Code INR
અનામત મૂડી $૨૮૭.૩૭ અબજ(૨૦૦૯)
Base borrowing rate ૫.૨%
Base deposit rate ૯.૫%
[[]] rbi.org.in
રિઝર્વ બેંક ભારતની સર્વોચ્ચ બેંક છે


ભારતીય રિઝર્વ બેંક અથવા ટુંકમાં આર.બી.આઇ. (RBI) ભારતની કેન્દ્રીય બેંક છે જે રૂપિયાની અને $ ૨૮૭.૩૭ (૨૦૦૯ પ્રમાણે) અબજ અરક્ષિત ચલણી નાણાને લગતી નાણાંકીય નીતિનું નિયમન કરે છે. આ નાણાકીય સંસ્થાની સ્થાપના બ્રિટિશ રાજ દરમ્યાન ૧ એપ્રિલ ૧૯૩૫ના રોજ ભારતીય રિઝર્વ બેંક ધારા, ૧૯૩૪ની જોગવાઈઓ અંતર્ગત થઈ હતી[૧] અને તે ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "58G" (PDF). Retrieved 2010-08-20.