ભારત રત્ન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભારત રત્ન
Bharat Ratna.jpg
પુરસ્કારની માહિતી
પ્રકાર નાગરિક
શ્રેણી રાષ્ટ્રીય
શરૂઆત ૧૯૫૪
પ્રથમ પુરસ્કાર ૧૯૫૪
અંતિમ પુરસ્કાર ૨૦૧૩
કુલ પુરસ્કાર ૪૩
પુરસ્કાર આપનાર ભારત સરકાર
વર્ણન પીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં भारत रत्न લખેલ હોય છે
પ્રથમ વિજેતા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
સી રાજગોપાલાચારી
સી. વી. રામન
અંતિમ વિજેતા સી.એન.આર.રાવ
સચિન તેંડુલકર


ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી. શરુઆતમાં આ પુરસ્કારને મરણોપરાંત આપવાની જોગવાઇ ન હતી, પરંતુ પાછળથી આ જોગવાઇ ૧૯૫૫ માં કરવામાં આવી હતી. ત્યારબાદ આ પુરસ્કાર ૧૧ વ્યક્તિઓને મરણોપરાંત પ્રદાન કરવામાં આવ્યો છે. (# = મરણોપરાંત)

અન્ય પ્રતિષ્ઠિત પુસ્કારોમાં પદ્મવિભૂષણ,પદ્મભૂષણ તેમ જ પદ્મશ્રી નું નામ જાણીતું છે.

પુરસ્કાર મેળવનાર મહાનુભાવોની યાદી[૧][ફેરફાર કરો]

ક્રમ નામ ચિત્ર જન્મ / અવસાન વર્ષ યોગદાન ભારતીય રાજ્ય/દેશ
૧. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન Radhakrishnan.jpg ૧૮૮૮–૧૯૭૫ ૧૯૫૪ બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક. તામિલ નાડુ
૨. સી રાજગોપાલાચારી C Rajagopalachari Feb 17 2011.JPG ૧૮૭૮–૧૯૭૨ ૧૯૫૪ છેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની. તામિલ નાડુ
૩. સી. વી. રામન Sir CV Raman.JPG ૧૮૮૮–૧૯૭૦ ૧૯૫૪ નોબૅલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રી તામિલ નાડુ
૪. ભગવાન દાસ ૧૮૬૯–૧૯૫૮ ૧૯૫૫ દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની. ઉત્તર પ્રદેશ
૫. એમ.વિશ્વેસવરીયા Visvesvaraya Statue bust at JIT.jpg ૧૮૬૧–૧૯૬૨ ૧૯૫૫ ભાખરાનાગલ બંધના નિર્માતા, સિવિલ એન્જી. કર્ણાટક
૬. જવાહરલાલ નેહરુ Bundesarchiv Bild 183-61849-0001, Indien, Otto Grotewohl bei Ministerpräsident Nehru cropped.jpg ૧૮૮૯–૧૯૬૪ ૧૯૫૫ પ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની, લેખક. ઉત્તર પ્રદેશ
૭. ગોવિંદ વલ્લભ પંત Pandit Govind Ballabh Pant.jpg ૧૮૮૭–૧૯૬૧ ૧૯૫૭ સ્વાતંત્ર્ય સેનાની, ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય મંત્રી. ઉત્તર પ્રદેશ
૮. ધોન્ડો કેશવ કર્વે Dr Dhondo Keshav Karve Cropped.png ૧૮૫૮–૧૯૬૨ ૧૯૫૮ શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક. મહારાષ્ટ્ર
૯. ડો.બી.સી.રોય ૧૮૮૨–૧૯૬૨ ૧૯૬૧ ડોક્ટર, રાજકારણી, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી. પશ્ચિમ બંગાળ
૧૦. પુરુષોત્તમદાસ ટંડન ૧૮૮૨–૧૯૬૨ ૧૯૬૧ સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. ઉત્તર પ્રદેશ
૧૧. રાજેન્દ્ર પ્રસાદ Food Minister Rajendra Prasad during a radio broadcast in Dec 1947 cropped.jpg ૧૮૮૪–૧૯૬૩ ૧૯૬૨ પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની. બિહાર
૧૨. ડૉ. ઝાકીર હુસૈન ૧૮૯૭–૧૯૬૯ ૧૯૬૩ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જામીયા મિલિયાના સ્થાપક. આંધ્ર પ્રદેશ
૧૩. ડો.પી.વી.કાણે ૧૮૮૦–૧૯૭૨ ૧૯૬૩ સંસ્કૃતના વિદ્વાન. મહારાષ્ટ્ર
૧૪. લાલ બહાદુર શાસ્ત્રી # 1736 Lal Bahadur Shastri.jpg ૧૯૦૪–૧૯૬૬ ૧૯૬૬ બીજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. ઉત્તર પ્રદેશ
૧૫. ઈન્દિરા ગાંધી Indira2.jpg ૧૯૧૭–૧૯૮૪ ૧૯૭૧ પ્રથમ મહિલા વડાપ્રધાન. ઉત્તર પ્રદેશ
૧૬. ડો.વી.વી.ગીરી ૧૮૯૪–૧૯૮૦ ૧૯૭૫ ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. આંધ્ર પ્રદેશ
૧૭. કે.કામરાજ # ૧૯૦૩–૧૯૭૫ ૧૯૭૬ સ્વાતંત્ર્ય સેનાની. તામિલ નાડુ
૧૮. મધર ટેરેસા MotherTeresa 090.jpg ૧૯૧૦–૧૯૯૭ ૧૯૮૦ નોબૅલ વિજેતા (શાંતિ, ૧૯૭૯). પશ્ચિમ બંગાળ
૧૯. વિનોબા ભાવે # Gandhi and Vinoba.jpg ૧૮૯૫–૧૯૮૨ ૧૯૮૩ ભૂદાન ચળવળનાં પ્રણેતા. મહારાષ્ટ્ર
૨૦. અબ્દુલગફાર ખાન Khan Abdul Ghaffar Khan.jpg ૧૮૯૦–૧૯૮૮ ૧૯૮૭ સરહદનાં ગાંધી, સ્વાતંત્ર્ય સેનાની. પાકિસ્તાન
૨૧. એમ.જી.રામચંદ્રન # MGR with K Karunakaran (cropped).jpg ૧૯૧૭–૧૯૮૭ ૧૯૮૮ ફિલ્મ અભિનેતા, તામિલ નાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી. તામિલ નાડુ
૨૨. ડૉ. ભીમરાવ રામજી આંબેડકર # Ambedkar Barrister.jpg ૧૮૯૧–૧૯૫૬ ૧૯૯૦ બંધારણ સભાના પ્રમુખ. મહારાષ્ટ્ર
૨૩. નેલ્સન મંડેલા Nelson Mandela-2008 (edit).jpg ૧૯૧૮-૨૦૧૩ ૧૯૯૦ રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા. દક્ષિણ આફ્રીકા
૨૪. રાજીવ ગાંધી # Rajiv Gandhi (cropped).jpg ૧૯૪૪–૧૯૯૧ ૧૯૯૧ ભૂતપૂર્વ વડાપ્રધાન. નવી દિલ્હી
૨૫. સરદાર વલ્લભભાઈ પટેલ # Sardar patel (cropped).jpg ૧૮૭૫–૧૯૫૦ ૧૯૯૧ સ્વાતંત્ર્ય સેનાની, લોખંડી પૂરૂષ. ગુજરાત
૨૬. મોરારજી દેસાઈ Morarji Desai 1978.jpg ૧૮૯૬–૧૯૯૫ ૧૯૯૧ ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. ગુજરાત
૨૭. મૌલાના અબ્દુલકલામ આઝાદ # Maulana Abul Kalam Azad.jpg ૧૮૮૮–૧૯૫૮ ૧૯૯૨ સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. પશ્ચિમ બંગાળ
૨૮. જે.આર.ડી.તાતા ૧૯૦૪–૧૯૯૩ ૧૯૯૨ મહાન ઉધોગપતિ. મહારાષ્ટ્ર
૨૯. સત્યજીત રે SatyajitRay.jpg ૧૯૨૨–૧૯૯૨ ૧૯૯૨ ફિલ્મ સર્જક પશ્ચિમ બંગાળ
૩૦. ડો.એ.પી.જે.અબ્દુલ કલામ AbdulKalam.JPG જ. ૧૯૩૧ ૧૯૯૭ વૈજ્ઞાનિક, ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. તામિલ નાડુ
૩૧. ગુલઝારીલાલ નંદા ૧૮૯૮–૧૯૯૮ ૧૯૯૭ સ્વાતંત્ર્ય સેનાની,ભૂ.પૂ.વડાપ્રધાન. પંજાબ
૩૨. અરુણા અસફઅલી # ૧૯૦૮–૧૯૯૬ ૧૯૯૭ સ્વાતંત્ર્ય સેનાની. પશ્ચિમ બંગાળ
૩૩. એમ.એસ.સુબ્બુલક્ષ્મી Ms subbulakshmi.jpg ૧૯૧૬–૨૦૦૪ ૧૯૯૮ શાસ્ત્રીય ગાયિકા. તામિલ નાડુ
૩૪. સી.એસ.સુબ્રહ્મણ્યમ્ ૧૯૧૦–૨૦૦૦ ૧૯૯૮ સ્વાતંત્ર્ય સેનાની, હરિયાળી ક્રાંતિના પ્રણેતા. તામિલ નાડુ
૩૫. જયપ્રકાશ નારાયણ # ૧૯૦૨–૧૯૭૯ ૧૯૯૮ સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક. બિહાર
૩૬. પંડિત રવિ શંકર Ravi Shankar 2009 crop.jpg જ. ૧૯૨૦ ૧૯૯૯ પ્રખ્યાત સિતાર વાદક. ઉત્તર પ્રદેશ
૩૭. અમર્ત્ય સેન Amartya Sen NIH.jpg જ. ૧૯૩૩ ૧૯૯૯ નોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮),અર્થશાસ્ત્રી. પશ્ચિમ બંગાળ
૩૮. ગોપીનાથ બોરડોલોઈ # Gopinath Bordoloi.jpg ૧૮૯૦–૧૯૫૦ ૧૯૯૯ સ્વાતંત્ર્ય સેનાની. આસામ
૩૯. લતા મંગેશકર Lata Mangeshkar - still 29065 crop.jpg જ. ૧૯૨૯ ૨૦૦૧ પાશ્વ ગાયિકા. મહારાષ્ટ્ર
૪૦. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન Bismillah at Concert1 (edited).jpg ૧૯૧૬-૨૦૦૬ ૨૦૦૧ શાસ્ત્રીય શરણાઇ વાદક બિહાર
૪૧. ભીમસેન જોશી Pandit Bhimsen Joshi (cropped).jpg ૧૯૨૨-૨૦૧૧ ૨૦૦૯ શાસ્ત્રીય ગાયક કર્ણાટક
૪૨. સી.એન.આર.રાવ CNRrao2.jpg જ.૧૯૩૪ ૨૦૧૩ વૈજ્ઞાનિક
૪૩. સચિન તેંડુલકર Sachin at Castrol Golden Spanner Awards (crop).jpg જ.૧૯૭૩ ૨૦૧૩ ક્રિકેટર મહારાષ્ટ્ર
૪૪. મદન મોહન માલવીયા ૨૦૧૪ શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી
૪૫. અટલ બિહારી વાજપેયી Atal Bihari Vajpayee 2001 cropped.jpg ૨૦૧૪ ભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન - (૧૯૯૬), (૧૯૯૮), (૧૯૯૯-૨૦૦૪), કવિ


સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]