મંગળવાર

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

મંગળવારઅઠવાડિયાનો ત્રીજો દિવસ છે. અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. મંગળવાર પહેલાંનો દિવસ સોમવાર તેમ જ મંગળવાર પછીનો દિવસ બુધવાર હોય છે.

સંસ્કૃતમાં મંગળવારને (भौमवासरम्) થી ઓળખવામાં આવે છે.આ વાર યુદ્ધનાં દેવ મનાતા મંગળ ગ્રહ સાથે જોડાયેલ છે. જો કે ગુજરાતી ભાષામાં "મંગળ"નો અર્થ "કલ્યાણકારી" તેમ પણ થાય છે.


અઠવાડિયાના વાર
રવિવાર | સોમવાર | મંગળવાર | બુધવાર | ગુરુવાર | શુક્રવાર | શનિવાર