લખાણ પર જાઓ

મંદિર સંસ્થા

વિકિપીડિયામાંથી

Coordinates: 31°46′31.73″N 35°13′59.16″E / 31.7754806°N 35.2331000°E / 31.7754806; 35.2331000

ધ ટેમ્પલ ઇન્સ્ટિટ્યુટ (હિબ્રૂ: מכון המקדש, અંગ્રેજી: The Temple Institute) ઈઝરાયલના જેરૂસલેમ શહેરનું એક સંગ્રહાલય, સંશોધન સંસ્થા અને શિક્ષણ કેન્દ્ર છે. તે ૧૯૮૭માં રબ્બી ઇઝરાયલ એરિયલ દ્વારા સ્થાપવા આવ્યું હતું. આ સંસ્થા બે શહેરમાં બે મંદિરો, સોલોમનનું પ્રથમ મંદિર અને બીજું મંદિર ધરાવે છે. રબ્બી એરિયલ માનવસર્જિત ટેમ્પલ માઉન્ટ કૉલ પર બીજું મંદિર પુનઃ બાંધવા માંગે છે

ચિત્રો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • The Temple Institute
  • Wright, Lawrence. "Forcing the End: Why do Pentecostal cattle breeder from Mississippi and an Orthodox Rabbi from Jerusalem believe that a red heifer can bring change?". Frontline at PBS. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૪.