મહાવીર જયંતી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
જૈન તીર્થંકર મહાવીર સ્વામીની પ્રતિમા

મહાવીર જયંતીજૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવાય છે. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાને કારણે આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવવામાં આવે છે.[૧] આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "મહાવીર" બ્રિટાનિકા કન્સાઈઝ એન્સાયક્લોપીડિયા. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, Inc., ૨૦૦૬. Answers.com ૨૯ નવેં ૨૦૦૯. http://www.answers.com/topic/mahavira