લખાણ પર જાઓ

મહેશ ભટ્ટ

વિકિપીડિયામાંથી
મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ (જન્મ ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૮) જાણીતા ભારતીય ફિલ્મ દિગ્દર્શક છે.

બાળપણ અને કુટુંબ

[ફેરફાર કરો]

મહેશ ભટ્ટનો જન્મ હિન્દુ ફિલ્મ દિગ્દર્શક નાનાભાઈ ભટ્ટ (૧૯૧૫–૧૯૯૯)ને ત્યાં થયો હતો.

કારકિર્દી

[ફેરફાર કરો]

મહેશ ભટ્ટે તેમની કારકિર્દીની શરુઆત હિંદી દિગ્દર્શક રાજ ખોસલા સાથે ૨૧ વર્ષની ઉંમરે કરી હતી.

ફિલ્મી કળા

[ફેરફાર કરો]

અંગત જીવન

[ફેરફાર કરો]

તેઓનું લગ્ન કિરણ ભટ્ટ સાથે ૧૯૭૦માં થયું હતું અને તેમને બે સંતાન છે, એક પુત્ર રાહુલ ભટ્ટ અને પુત્રી પૂજા ભટ્ટ જે અભિનેત્રી છે.

પુરસ્કાર

[ફેરફાર કરો]

ફિલ્મ કારકિર્દી

[ફેરફાર કરો]

દિગ્દર્શક

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]