લખાણ પર જાઓ

માધુરી દીક્ષિત

વિકિપીડિયામાંથી
માધુરી દીક્ષિત
જન્મ૧૫ મે ૧૯૬૭ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Sathaye College Edit this on Wikidata
જીવન સાથીશ્રીરામ માધવ નેને Edit this on Wikidata

માધુરી દીક્ષિત (જન્મ ૧૫ મે ૧૯૬૭)[] એક ભારતીય ફિલ્મ ની અભિનેત્રી છે. ઘણી વખત બોલીવુડ ની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે મીડિયા દ્વારા ટાંકવામાં આવી છે,[][] માધુરી ની સૌપ્રથમ ફિલ્મ હતી અબોધ (૧૯૮૪) અને તેઝાબ (૧૯૮૮) ફિલ્મ થી તે લોકો ની નજર મા આવી. તેનો અદ્ભુત અભિનય, સુંદરતા તથા નૃત્ય પરિપૂર્ણતા એ તેને અગ્રણી અભિનેત્રીઓની હરોળ મા મુકી દીધી.[]

તેની બોક્સ ઓફિસ હિટ ફિલ્મો જેવી કે દિલ (૧૯૯૦), સાજન (૧૯૯૧), બેટા (૧૯૯૨), હમ આપકે હે કોન...! (૧૯૯૪) અને રાજા (૧૯૯૫) નો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રમાણમા ઓછા તબક્કાની તેની દિલ તો પાગલ હૈ (૧૯૯૭) અને વિવેચકોની પ્રશંસાપાત્ર ફિલ્મ જેવી કે મૃત્યુદંડ (૧૯૯૭), પુકાર (૨૦૦૦), લજ્જા (૨૦૦૧) અને દેવદાસ (૨૦૦૨), સાલ ૨૦૦૨ મા ફિલ્મોથી નિવૃત્તિ લઇ પોતાના બાળકોને આગળ લાવવા સાલ ૨૦૦૭ મા TV કાર્યક્રમ આજા નચલેમાં પાછી ફરી.

માધુરી દીક્ષિતે પાંચ ફિલ્મફેર પુરસ્કારો, ચાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે અને એક શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે જીત્યો છે. તેમણે ફિલ્મફેર ખાતે શ્રેષ્ઠ અભિનેત્રી નામાંકન મા સૌથી વધુ સંખ્યા ૧૩ સાથે રેકોર્ડ ધરાવે છે. ૨૦૦૮ માં, તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી, ચોથા-સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવી હતી. તેઓ ડો શ્રીરામ માધવ નેને સાથે પરણ્યા છે, અને તેઓને બે બાળકો છે.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

માધુરી દીક્ષિત નુ મૂળ વતન મુંબઇ, ભારત છે. તેમનો જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબ મા થયો હતો, તથા તેમના માતાપિતા શંકર અને સ્નેહલતા દીક્ષિત છે. માધુરી દીક્ષિતે ડિવાઇન ચાઇલ્ડ હાઇસ્કુલ અને મુંબઇ યુનિવર્સિટી મા અભ્યાસ કર્યો. તેમણે કથ્થક નૃત્ય ની તાલીમ લીધી છે.

ફિલ્મી કારકિર્દી

[ફેરફાર કરો]

માધુરી દિક્ષિતે તેની અભિનયની શરુઆત રાજશ્રી પ્રોડક્શનસ્' ની ફિલ્મ અબોધ થી ૧૯૮૪મા કરી. આ ફિલ્મ નિષ્ફળ ગઇ પરંતુ તેણે સહાયક ભૂમિકાઓ કરવાનુ ચાલુ રાખ્યુ. તેણે કરેલ મુખ્ય ભુમિકા એન. ચન્દ્રા ની સફળ ફિલ્મ તેઝાબ (૧૯૮૮) થી અભિનેત્રી ની હરોળમા આવી ગઈ.

માધુરી ફક્ત અભિનેત્રી જ નહી,[][][][][][] પરંતુ ઉત્તમ નૃત્યાંગના તરીકે પણ જાણીતી છે.[] ઘણીવાર "ધક ધક કન્યા" તરીકે ઓળખવામાં આવે છે ,માધુરી ની ફિલ્મ બેટાનુ ગીત "ધક ધક કરને લગા" તેના નૃત્ય માટે પ્રખ્યાત છે.

ટેલિવીઝન દેખાવ

[ફેરફાર કરો]

૨૦૦૧ માં લોકપ્રિય રમત પ્રદર્શન કૌન બનેગા કરોડપતિ 'ના પ્રથમ સિઝનમાં, યજમાન અમિતાભ બચ્ચન દ્વારા, તેણીએ ૫૦,૦૦,૦૦૦ જીતીને તે રકમ કુદરતી આપત્તિ અસર લોકો માટે દાન કર્યું હતું.

શીર્ષક વર્ષ ભૂમિકા ચેનલ (ઓ) સંદર્ભઃ.

કહીં ના કહીં કોઈ હૈ 2002 યજમાન સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન [103]

ઝલક દિખલા જા [C] 2010-14 જજ સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન

કલર્સ [104]

તેથી તમે વિચારો તમે ડાન્સ કરી શકું (ભારત) 2016 જજ એન્ડ ટીવી [105]

અંગત જીવન

[ફેરફાર કરો]

માધુરી દિક્ષિત ના લગ્ન ૧૭ ઓક્ટોબર ૧૯૯૯ ના રોજ, શ્રીરામ માધવ નેને, જે વ્યવસાયે યુ.સી.એલ.એ. પ્રશિક્ષિત રક્તવાહિની સર્જન છે તથા ડેન્વર માં પ્રેક્ટિસ કરેછે અને તેઓ મરાઠી બ્રાહ્મણ પરિવાર થી આવેછે. તેમને બે પુત્રો છે.

પુરસ્કારો અને નામાંકનો

[ફેરફાર કરો]

ફિલ્મફેર પુરસ્કાર

[ફેરફાર કરો]

સ્ક્રીન પુરસ્કાર

[ફેરફાર કરો]

ઝી સિને પુરસ્કારો

[ફેરફાર કરો]

આઈફા પુરસ્કારો

[ફેરફાર કરો]

નામાંકન

સ્ટારડસ્ટ પુરસ્કારો

[ફેરફાર કરો]

નામાંકન

બહુમાનો અને પ્રશંસાપત્રો

[ફેરફાર કરો]

ફિલ્મી સફર

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ ભૂમિકા અન્ય નોંધ
૧૯૮૪ અબોધ ગૌરી
૧૯૮૫ આવારા બાપ બરખા
૧૯૮૬ સ્વાતી આનંદી
૧૯૮૭ મોહરે માયા
૧૯૮૭ હિફાઝત જાનકી
૧૯૮૭ ઉત્તર દક્ષિણ ચંદા
૧૯૮૮ ખતરો કે ખિલાડી કવિતા
૧૯૮૮ દયાવાન નીલા વેલ્હુ
૧૯૮૮ તેઝાબ મોહિની નામાંકન—ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૧૯૮૯ વર્ધી જયા
૧૯૮૯ રામ લખન રાધા
૧૯૮૯ પ્રેમ પ્રતિજ્ઞા લક્ષ્મી નામાંકન—ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૧૯૮૯ ઇલાકા વિદ્યા
૧૯૮૯ મુજરિમ સોનિયા
૧૯૮૯ ત્રિદેવ દિવ્યા માથુર
૧૯૮૯ કાનૂન અપના અપના ભારતી
૧૯૮૯ પરીંદા પારો
૧૯૮૯ પાપ કા અંત
૧૯૯૦ મહા-સંગ્રામ ઝુમરી
૧૯૯૦ કિશન ક્ન્હૈયા અંજુ
૧૯૯૦ ઇજ્જતદાર મોહિની
૧૯૯૦ દિલ મધુ મેહરા શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર
૧૯૯૦ દિવાના મુઝ સા નહીં અનિતા
૧૯૯૦ જીવન એક સંઘર્ષ મધુ સેન
૧૯૯૦ સૈલાબ ડો. સુસ્મા મલ્હોત્રા
૧૯૯૦ જમાઇ રાજા રેખા
૧૯૯૦ થાનેદાર ચંદા
૧૯૯૧ પ્યાર કા દેવતા દેવી
૧૯૯૧ ખિલાફ શ્વેતા
૧૯૯૧ ૧૦૦ ડેઝ દેવી
૧૯૯૧ પ્રતિકાર મધુ
૧૯૯૧ સાજન પૂજા નામાંકન—ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૧૯૯૧ પ્રહાર શિર્લે
૧૯૯૨ બેટા સરસ્વતી ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૧૯૯૨ જીંદગી એક જૂઆ જુહી
૧૯૯૨ પ્રેમ દીવાને શિવાંગિ મેહરા
૧૯૯૨ ખેલ (૧૯૯૨ ફિલ્મ સીમા/ડો.જડી બૂટ્ટી
૧૯૯૨ સંગીત નિર્મલાદેવી અને સંગીતા
૧૯૯૩ ધારાવી ડ્રીમગર્લ
૧૯૯૩ સાહિબાન સાહિબાન
૧૯૯૩ ખલનાયક ગંગા (ગંગોત્રી દેવી) નામાંકન—ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૧૯૯૩ ફૂલ ગૂડ્ડી
૧૯૯૩ દિલ તેરા આશિક સોનિયા ખન્ના/સાવિત્રી દેવી
૧૯૯૩ આંસૂ બને અંગારે
૧૯૯૪ અંજામ શિવાનિ ચોપરા નામાંકન—ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૧૯૯૪ હમ આપકે હૈ કૌન...! નિશા ચૌધરી ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૧૯૯૫ રાજા મધુ ગરેવલ નામાંકન—ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૧૯૯૫ યારાના લલિતા/શિખા નામાંકન—ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૧૯૯૫ પાપી દેવતા રેશ્મા
૧૯૯૬ પ્રેમ ગ્રંથ કજરી
૧૯૯૬ રાજકુમાર રાજકુમારી વિશાખા
૧૯૯૭ કોયલા ગૌરી
૧૯૯૭ મહાનતા જેની પિન્ટો
૧૯૯૭ મૃત્યુદંડ કેતકી
૧૯૯૭ મુહોબ્બત શ્વેતા શર્મા
૧૯૯૭ દિલ તો પાગલ હે પૂજા ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૧૯૯૮ બડૅ મિંયા છોટે મિંયા પોતે વિશેષ કલાકાર
૧૯૯૮ વજૂદ અપૂર્વા ચૌધરી
૧૯૯૯ આરઝૂ પૂજા
૨૦૦૦ પૂકાર અંજલિ નામાંકન—ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૨૦૦૦ ગજ ગામિનિ ગજ ગામિનિ/સંગીતા/શકુંતલા/મોનિકા/મોનાલીસા
૨૦૦૧ યે રાસ્તે હે પ્યાર કે નેહા
૨૦૦૧ લજ્જા જાનકી નામાંકન—ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૨૦૦૨ હમ તુમ્હારે હે સનમ રાધા
૨૦૦૨ દેવદાસ ચંદ્રમુખી ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
2007 આજા નચલે દિયા નામાંકન—ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
2013 બૉમ્બે ટૉકીઝ પોતાની ભૂમિકામાં ગીતમાં ખાસ દેખાવ "અપના બૉમ્બે ટૉકીઝ"
2013 યે જવાની હૈ દીવાની મોહિની ગીતમાં ખાસ દેખાવ "ઘાઘરા
2014 ડેઢ ઈશ્કિયા બેગમ પેરા શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ
2014 ગુલાબ ગેંગ રાજજો ગીત માટે પણ પ્લેબેક ગાયક "રંગી સારી ગુલાબી

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "indiaFM". Wish Madhuri Dixit on her birthday today. 2008-05-15. મેળવેલ 2008-10-03 October. Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "specials.rediff.com". Bollywood's Best Actress. Ever. મેળવેલ 4 January 2009.
  3. "Day in Pics". The Times Of India.
  4. Kumar, P.K. Ajith (6 December 2007). "Dancing to her tunes". Chennai, India: The Hindu. મૂળ માંથી 2007-12-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  5. Posted: Sep 14, 2003 at 0000 hrs IST (2003-09-14). "Main Madhuri Dixit Kyon Banna Chahti Hoon?". Indianexpress.com. મેળવેલ 2011-06-30.
  6. "rediff.com: The power of Madhuri". Specials.rediff.com. મેળવેલ 2011-06-30.
  7. ૭.૦ ૭.૧ "rediff.com: The best of Madhuri". Specials.rediff.com. મેળવેલ 2011-06-30.
  8. "rediff.com: Readers pick: Madhuri's best films". Specials.rediff.com. 2006-05-11. મેળવેલ 2011-06-30.
  9. "rediff.com: Bollywood's best dancing girls". Specials.rediff.com. મેળવેલ 2011-06-30.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]