માર્ચ ૧૦

વિકિપીડિયામાંથી

૧૦ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૯મો (લિપ વર્ષ દરમ્યાન ૭૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૯૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૭૬ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ દ્વારા ટેલિફોનનું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.
  • ૧૯૨૨ – મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી, તેમના પર રાજદ્રોહનો કેસ ચાલ્યો અને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. બે વર્ષ પછી તેમને એપેન્ડિસાઈટિસના ઓપરેશન માટે મુક્ત કરવામાં આવ્યા.
  • ૧૯૪૮ – છોટાઉદેપુર રજવાડાએ ભારતીય સંઘમાં ભળી જવા માટે વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૫૯ – તિબેટીયન બળવો: ચીન દ્વારા અપહરણના પ્રયાસના ડરથી, હજારો તિબેટીયનોએ દલાઈ લામાના મહેલને ઘેરી લીધો.
  • ૧૯૭૭ – ખગોળશાસ્ત્રીઓ યુરેનસના વલયોની શોધ કરી.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • તિબેટીયન વિદ્રોહ દિવસ
  • કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સી. આઈ. એસ. એફ.) સ્થાપના દિન

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]