માલદિવ્સ ના ટાપુઓ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

"માલદીવ્સ ના ટાપુઓ"* માલદીવ્સ શબ્દ નુ મુળ:- સંસ્ક્રુત વિદ્વાનો ના મતે માલદીવ્સ એ "માળા(હિન્દી માલા)" "દ્વીપ" આ બે શબ્દોમાથી બને લો છે. દ્વીપો ની માળા. આમ જોતા માલદીવ્સ નો સંસ્ક્રુત ભાષા સાથે નો નાતો બહુ જ પુરાણો છે.[[૧]]

  • વૈદિક સમય ના લખાણોમાં "લક્ષદ્વીપ" શબ્દ સમગ્ર વિસ્તાર( લક્ષદ્વીપ ના ટાપુઓ અને માલદીવ્સ ના ટાપુઓ)માટે વાપરવામાં આવતો. "લક્ષ" શબ્દ લાખ ના સંદર્ભમા નહી પણ હજારો ના સંદર્ભમા વપરાયેલો.
  • માલદીવ્સ નો ઇતિહાસ:- માલદીવ્સ એશિયા નો નાનામાં નાનો દેશ છે.માલદીવ્સ મા વૈદિક સંસ્ર્કુતિ અને બોદ્વ સંસ્ક્રુતિ ના ભગ્ન અવશેષો જોવા મળે છે. માલદીવ્સ ની ભાષા "ધીવેહિ" છે. માલદીવ્સ ની ભાષા મા "નથી" શબ્દ નો ઉચ્ચાર અને અર્થ બંન્ને ગુજરાતી ની જેમ જ સરખો છે.