મિર્ઝા ગાલિબ
Appearance
મિર્ઝા ગાલિબ | |
---|---|
જન્મ | ૨૭ ડિસેમ્બર ૧૭૯૭ |
મૃત્યુ | ૧૫ ફેબ્રુઆરી ૧૮૬૯ |
અસદ ઉલ્લાહ ખાન ગાલિબ ઉર્દૂ અને ફારસી શાયર હતા. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર ૧૭૯૭ના રોજ આગ્રામાં થયેલો. ગાલિબનાં લગ્ન ૧૮૧૦ની ૯મી ઓગસ્ટે ૧૩ વર્ષની વયે દિલ્હીના પ્રસિદ્ધ ઘરાના ઈલાહી બખ્શ ‘મારુફ’ની પુત્રી ઉમરાવ બેગમ સાથે થયાં પછી તેઓ દિલ્હી આવીને વસ્યા હતાં.
૧૯૬૯માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની મૃત્યુ શતાબ્દીના અવસર પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ૨૭ ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે તેમની ૨૨૦મી જન્મ તિથી નિમિત્તે ગુગલે તેમને ગુગલ ડુડલ સ્વરૂપે યાદ કર્યા હતા.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિસ્રોતમાં મિર્ઝા ગાલિબ સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે.
વિકિમીડિયા કોમન્સ પર મિર્ઝા ગાલિબ સંબંધિત માધ્યમો છે.
વિકિસૂક્તિ પર આ વિષયક 'સૂક્તિઓ' છે: મિર્ઝા ગાલિબ
- હિન્દીમાં ગાલિબની રચનાઓ कविता कोश પર સંગ્રહિત ૨૦૧૧-૦૩-૨૪ ના રોજ વેબેક મશિન
- મિર્ઝા ગાલિબની રચનાઓ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૭ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |