લખાણ પર જાઓ

મુંબઈ મેટ્રોના સ્ટેશનોની યાદી

વિકિપીડિયામાંથી
મુંબઈ મેટ્રો
Mumbai Metro
मुंबई मेट्रो
સામાન્ય માહિતી
માલિકમુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમ.એમ.આર.ડી.એ.)
કાર્ય-વિસ્તારમુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
પરિવહન પ્રકારસામૂહિક ત્વરીત આવગમન
મુખ્ય સેવામાર્ગોમાર્ગ ૧ (કાર્યરત)
માર્ગ ૨, માર્ગ ૩ (બાંધકામ)
માર્ગ ૪ (આયોજન)
સ્ટેશનની સંખ્યા૧૨ (કાર્યરત)
વેબસાઈટએમ.એમ.આર.ડી.એ.(મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી) ની વેબસાઈટ
રિલાયન્સ મુંબઈ મેટ્રો.કોમ
કામગીરી
સમગ્ર તંત્રનો નકશો

મુંબઈ નાં પરિવહન તંત્રમાં મુંબઈ મેટ્રો

મુંબઈ મેટ્રો

[ફેરફાર કરો]

મુંબઈ મેટ્રો (મરાઠી: मुंबई मेट्रो) ભારત ની આર્થિક રાજધાની તેમજ મહારાષ્ટ્ર ની રાજધાની, મુંબઈ ની જાહેર સામૂહિક પરિવહન વ્યવસ્થા છે.

નેટવર્ક

[ફેરફાર કરો]
મુંબઈ મેટ્રો નું નેટવર્ક
મુંબઈ મેટ્રો માર્ગ ક્રમાંક છેડાના સ્ટેશનો કુલ સ્ટેશનો
માર્ગ ૧: વર્સોવા - અંધેરી - ઘાટકોપર માર્ગ વર્સોવા ઘાટકોપર ૧૨
માર્ગ ૨: દહીસર - ચારકોપ - બાન્દ્રા - માનખુર્દ માર્ગ દહીસર માનખુર્દ ૩૭
માર્ગ ૩: કોલાબા - બાન્દ્રા - સિપ્ઝ માર્ગ કોલાબા સિપ્ઝ ૨૭
માર્ગ ૪: વડાલા - ઘાટકોપર - તીન હાથ નાકા (થાણે) - કાસારવડવળી માર્ગ વડાલા કાસારવડવળી ૩૧

નોંધ:
માર્ગ ૨, માર્ગ ૩- બાંધકામ હેઠળ
માર્ગ ૪- આયોજન હેઠળ

સ્ટેશનોની યાદી

[ફેરફાર કરો]
મુંબઈ મેટ્રોના સ્ટેશનોની યાદી
સ્ટેશન નું નામ મુંબઈ મેટ્રો માર્ગ ક્રમાંક એલિવેટેડ/ભૂગર્ભમાં સ્ટેશન વિષે (અન્ય માર્ગો સાથે જોડાણ, વગેરે)
અંધેરી માર્ગ ૧ એલિવેટેડ અંધેરી (પશ્ચિમ માર્ગ, હાર્બર માર્ગ, ભારતીય રેલ)
અસ્લફા માર્ગ ૧ એલિવેટેડ
આચાર્ય અત્રે ચોક માર્ગ ૩
આઝાદ નગર માર્ગ ૧ એલિવેટેડ
આર.સી.માર્ગ માર્ગ ૨
આરે ડેપો માર્ગ ૩
આર્યસમાજ ચોક માર્ગ ૨
ઈ.એસ.આઇ.સી. નગર માર્ગ ૨
ઈન્કમટેક્સ ઓફિસ માર્ગ ૨
એમ.આઈ.ડી.સી. માર્ગ ૩
એમ.એમ.આર.ડી.એ. માર્ગ ૨
એરપોર્ટ રોડ માર્ગ ૧ એલિવેટેડ
એરપોર્ટ, ઇન્ટરનેશનલ માર્ગ ૩
એરપોર્ટ, ડોમેસ્ટીક માર્ગ ૩
એસ.જી.બર્વે માર્ગ માર્ગ ૨
ઓશીવરા માર્ગ ૨
કફ પરેડ માર્ગ ૩
કસ્તુરી પાર્ક માર્ગ ૨
કાલબાદેવી માર્ગ ૩
કાલિના યુનિર્વિસટી માર્ગ ૩
કુર્લા માર્ગ ૨ કુર્લા (મધ્ય માર્ગ, હાર્બર માર્ગ, ભારતીય રેલ)
કોમ્કલેક્સ રોડ માર્ગ ૨
ખાર માર્ગ ૨ ખાર (પશ્ચિમ માર્ગ)
ગિરગાવ માર્ગ ૩
ગ્રાન્ટ રોડ માર્ગ ૩ ગ્રાન્ટ રોડ (પશ્ચિમ માર્ગ)
ઘાટકોપર માર્ગ ૧ એલિવેટેડ ઘાટકોપર (મધ્ય માર્ગ, ભારતીય રેલ)
ચકાલા માર્ગ ૧ એલિવેટેડ
ચર્ચગેટ માર્ગ ૩ ચર્ચગેટ (પશ્ચિમ માર્ગ, ભારતીય રેલ)
ચારકોપ માર્ગ ૨
છત્રપતિ શિવાજી ટર્મિનસ (સી.એસ.ટી.) માર્ગ ૩ છત્રપતિ શિવાજી ટર્મિનસ (સી.એસ.ટી.) (મધ્ય માર્ગ, હાર્બર માર્ગ, ભારતીય રેલ)
જાગૃતિ નગર માર્ગ ૧ એલિવેટેડ
જુહૂ માર્ગ ૨
જે.વી.પી.ડી. માર્ગ ૨
ડી.એન.નગર માર્ગ ૧, માર્ગ ૨ એલિવેટેડ
દાદર માર્ગ ૩ દાદર (પશ્ચિમ માર્ગ, મધ્ય માર્ગ, ભારતીય રેલ)
ધારાવી માર્ગ ૩
નાણાવટી હોસ્પીટલ માર્ગ ૨
નેશનલ કોલેજ માર્ગ ૨
પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે માર્ગ ૧ એલિવેટેડ
બાંગુર નગર માર્ગ ૨
બાન્દ્રા માર્ગ ૨, માર્ગ ૩ બાન્દ્રા (પશ્ચિમ માર્ગ, હાર્બર માર્ગ, ભારતીય રેલ)
બી.એસ.એન.એલ. માર્ગ ૨
ભરત નગર માર્ગ ૨
મરોલ નાકા માર્ગ ૧, માર્ગ ૩ એલિવેટેડ
મલાડ માર્ગ ૨ મલાડ (પશ્ચિમ માર્ગ)
મહાલક્ષમી માર્ગ ૩ મહાલક્ષમી (પશ્ચિમ માર્ગ)
માનખુર્દ માર્ગ ૨ માનખુર્દ (હાર્બર માર્ગ, ભારતીય રેલ)
મુંબઈ સેન્ટ્રલ માર્ગ ૩ મુંબઈ સેન્ટ્રલ (પશ્ચિમ માર્ગ, ભારતીય રેલ)
વરલી માર્ગ ૩
વર્સોવા માર્ગ ૧ એલિવેટેડ
વિધાન ભવન માર્ગ ૩
વિલે-પાર્લે માર્ગ ૨ વિલે-પાર્લે (પશ્ચિમ માર્ગ)
શાસ્ત્રી નગર માર્ગ ૨
શિતલાદેવી મંદિર માર્ગ ૩
શિવાજી ચોક માર્ગ ૨
સમર્થ નગર માર્ગ ૨
સહાર રોડ માર્ગ ૩
સાંતાક્રુઝ માર્ગ ૩ સાંતાક્રુઝ (પશ્ચિમ માર્ગ)
સાકી નાકા માર્ગ ૧ એલિવેટેડ
સાયન્સ મ્યુઝીયમ માર્ગ ૩
સિદ્ધિવિનાયક મંદિર માર્ગ ૩
સિપ્ઝ માર્ગ ૩
હુતાત્મા ચોક માર્ગ ૩

નોંધ:
માર્ગ ૨, માર્ગ ૩- બાંધકામ હેઠળ
માર્ગ ૪- આયોજન હેઠળ

સંદર્ભ

[ફેરફાર કરો]