મુંબઈકર

વિકિપીડિયામાંથી

મુંબઈકર (મરાઠી: मुंबईकर) એ મુંબઈના રહેવાસી માટે વપરાતો મરાઠી શબ્દ છે. આ શબ્દ ઘણા સમયથી પ્રચલિત હતો પણ નવેમ્બર ૧૯૯૫માં શહેરનું નામ મુંબઈ થયા પછી લોકપ્રિય બન્યો.[૧] આ શબ્દ મુંબઈમાં રહેતાં દરેક લોકો માટે વપરાય છે.

"કર"[ફેરફાર કરો]

મરાઠીમાં સામાન્ય રીતે કર શબ્દનો અર્થ રહેવાસી થાય છે, જે સામાન્ય રીતે વ્યક્તિનાં ગામ અથવા રહેઠાણની પાછળ લગાવવામાં આવે છે, અને અટક બને છે. જેથી વ્યક્તિ ક્યાંનો રહેવાસી છે, તે સંદર્ભ આપે છે. આ રીતે પુને શહેરના રહેવાસી પુનેકર, નાસિકના રહેવાસી નાસિકકર કહેવાય છે. વ્યક્તિના વ્યવસાય પાછળ કર લગાવવાનો ધારો પણ પ્રચલિત છે.

નોંધ[ફેરફાર કરો]

  1. હાન્સેન, થોમસ બ્લોમ (૨૦૦૧). Wages of violence: naming and identity in postcolonial Bombay. Princeton University Press. ISBN 9780691088402. મેળવેલ August 16, 2009.CS1 maint: ref=harv (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • How Polite Are We? રીડર્સ ડાયજેસ્ટનું તારણ
  • બચી કારકારિઆ, Mumbai the Red-faced Rude-deer ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની કટાર, જુન ૨૪, ૨૦૦૬. પુન:પ્રાપ્ત જુલાઇ ૧૮, ૨૦૦૬: રીડર્સ ડાયજેસ્ટના તારણ પર ટીપ્પણી
  • Mumbaikar સંગ્રહિત ૨૦૨૧-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન- મુંબઇના સમાચાર અને ઘટનાઓ વિશેનો બ્લોગ.