મુખ્ય મંત્રી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભારત દેશના બંધારણ અનુસાર વિધાનસભામાં ચુંટાયેલા સભ્યોના તેમ જ સભ્યો દ્વારા લોકશાહી ઢબે નક્કી કરવામાં આવેલા વડાને મુખ્ય મંત્રી કહેવામાં આવે છે. મુખ્ય મંત્રી રાજ્યનો વહીવટ કરે છે. ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી હાલમાં (ઇ. સ. ૨૦૧૦) શ્રી નરેન્દ્ર મોદી છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]