મોતીલાલ નહેરૂ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
નહેરૂ પરિવારની તસવીર, જેમાં મોતીલાલ નહેરૂ કેન્દ્રસ્થાને બેઠા છે.

મોતીલાલ નહેરૂ આઝાદીના લડત આપનાર કોંગ્રેસના અગ્ર હરોળના નેતા હતા. તેઓ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના પિતા હતા. તેઓ ઇ. સ. ૧૯૨૯ના વર્ષમાં મળેલા કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં સક્રિય રહેલા પીઢ નેતા પૈકીના એક હતા. ઇ. સ. ૧૯૩૧ના વર્ષમાં તેમનું અવસાન થયું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]