મોહાલી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પંજાબ રાજ્યના જિલ્લાઓ તથા એનાં મુખ્ય મથકો

મોહાલી ભારત દેશના ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેરમાં પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૦ (વીસ) જિલ્લાઓ પૈકીના એક એવા મોહાલી જિલ્લાનું મુખ્ય મથાક આવેલું છે.