યેઘીશે ચારેન્ત્સ
Appearance
યેઘીશે ચારેન્ત્સ | |
---|---|
જન્મની વિગત | કાર્સ, કાર્સ ઓબ્લાસ્ટ, રશિયન સામ્રાજ્ય | March 13, 1897
મૃત્યુ | November 27, 1937 યેરેવાન, સોવિયેત આર્મેનિયા | (ઉંમર 40)
વ્યવસાય | કવિ, લેખક, અનુવાદક, જાહેર ચળવળકાર |
યેઘીશે ચારેન્ત્સ (Եղիշե Չարենց) (માર્ચ ૧૩, ૧૮૯૭ - નવેમ્બર ૨૭, ૧૯૩૭) એ આર્મેનિયન કવિ, લેખક અને જાહેર ચળવળકાર હતા. ચારેન્ત્સ ૨૦મી સદીના એક ઉત્તમ કવિ હતા, જેમણે વિવિધ વિષયો જેવા કે પ્રથમ વિશ્વયુદ્ધ, સામાજીક ચળવળો અને આર્મેનિયા પર કાર્ય કર્યું હતું.[૧] તેઓ આર્મેનિયાના ૨૦મી સદીના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે.[૨]
તેઓ શરુઆતમાં સમાજવાદના હિમાયતી હતા, ચારેન્ત્સ બોલ્શેવિક પક્ષ જોડાયા, પણ ૧૯૩૦ની આસપાસ શરુ થયેલ સ્તાલિન ત્રાસથી તેઓ તેનાથી દૂર ગયા અને ૧૯૩૦ના દાયકાનાં મહાન સાફસફાઇ કાર્ય દરમિયાન વધ પામ્યા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Aghababyan, S. «Չարենց, Եղիշե Աբգարի» (Charents, Yeghishe Abgari). Soviet Armenian Encyclopedia. vol. viii. Yerevan, Armenian SSR: Armenian Academy of Sciences, 1982, pp. 670-672.
- ↑ Coene, Frederik (2010). The Caucasus: an introduction. London: Routledge. પૃષ્ઠ 204. ISBN 9780415486606.