રત્નાગિરી

વિકિપીડિયામાંથી

રત્નાગિરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાનું એક નગર છે. રત્નાગિરીમાં રત્નાગિરી જિલ્લાનું મુખ્ય મથક છે.