રાયગંજ

વિકિપીડિયામાંથી

રાયગંજ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા ઉત્તર દિનાજપુર જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. રાયગંજ શહેરમાં ઉત્તર દિનાજપુર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.