રાયગઢ જિલ્લો

વિકિપીડિયામાંથી

રાયગઢ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. રાયગઢ જિલ્લાનું મુખ્યાલય રાયગઢ નગરમાં આવેલું છે.