રાયચૂર

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

રાયચૂર ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સત્તાવીસ) જિલ્લાઓ પૈકીના એક એવા રાયચૂર જિલ્લામાં આવેલું એક નગર છે. રાયચૂરમાં રાયચૂર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.