રાયપુર જિલ્લો

વિકિપીડિયામાંથી

રાયપુર જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. રાયપુર જિલ્લાનું મુખ્યાલય રાયપુર (છત્તીસગઢ) નગરમાં આવેલું છે.