રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5A (ભારત)

વિકિપીડિયામાંથી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5A shield}}

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5A
માર્ગ માહિતી
લંબાઈ૦ કિ.મી. (૦ માઇલ)
બંદર જોડાણ: 77 km (48 mi)
મહત્વનાં જોડાણો
પ્રારંભહરિદાસપુર, ઓરિસ્સા, NH 5
પ્રારંભપારાદિપ બંદર, ઓરિસ્સા
સ્થાન
રાજ્યો:ઓરિસ્સા
Highway system
NH5-IN.svg NH 5NH6-IN.svg NH 6

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5A (NH 5A) ભારતનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. જે હરિદાસપુર, ઓરિસ્સા, NH 5નાં જંકશનથી ચાલુ થઈ પારાદિપ બંદર સુધી જાય છે. આ ધોરીમાર્ગ 77 km (48 mi) લંબાઈનો છે અને આખો માર્ગ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. [૧] સંગ્રહિત ૨૦૧૧-૧૦-૨૭ ના રોજ વેબેક મશિન રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં પ્રારંભ અને અંત સ્થાનો

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • [૨] રાષ્ટ્રીય ધોરીમાર્ગ (ભારત), નેટવર્ક નકશો