રી ભોઇ જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઢાંચો:India Districts રી ભોઇ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનો એક જિલ્લો છે. રી ભોઇ જિલ્લાનું મુખ્યાલય નોન્ગપોહમાં છે.

આ જિલ્લાની સ્થાપના ચોથી જૂન, ૧૯૯૨ના રોજ પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાંથી અમુક ભાગ છુટો પાડી કરવામાં આવી હતી. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨૩૭૮ ચોરસ કિલોમીટર જેટલું છે અને ઇ. સ. ૨૦૦૧ની વસ્તીગણતરી પ્રમાણે આ જિલ્લાની વસ્તી ૧,૯૨,૭૯૫ જેટલી છે.