રેવાડી જિલ્લો

વિકિપીડિયામાંથી
રેવારી જિલ્લો, હરિયાણા

રેવાડી જિલ્લો (કે રેવારી જિલ્લો; હિંદી: रेवाड़ी जिला) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. રેવાડી જિલ્લાનું મુખ્યાલય રેવાડીમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના ગુરગાંવ વિભાગમાં આવેલ છે.