લખાણ પર જાઓ

રોબર્ટ કોચ

વિકિપીડિયામાંથી
રોબર્ટ કોચ
Robert Heinrich Hermann Koch Edit this on Wikidata
જન્મRobert Heinrich Hermann Koch Edit this on Wikidata
૧૧ ડિસેમ્બર ૧૮૪૩ Edit this on Wikidata
મૃત્યુ૨૭ મે ૧૯૧૦ Edit this on Wikidata
Baden-Baden (જર્મન સામ્રાજ્ય) Edit this on Wikidata
અભ્યાસDoctor Edit this on Wikidata
વ્યવસાયચિકિત્સક Edit this on Wikidata
જીવન સાથીએમ્મી કોચ Edit this on Wikidata
પુરસ્કારો
  • Pour le Mérite for Sciences and Arts order
  • Nobel Prize in Physiology or Medicine (૧,૩૮,૦૮૯, for his investigations and discoveries in relation to tuberculosis, ૧૯૦૫)
  • Foreign Member of the Royal Society (૧૮૯૭) Edit this on Wikidata
સહી

રોબર્ટ કોચ એક જર્મન વૈજ્ઞાનિક હતા, જેમને માઇક્રોબાયોલોજી ક્ષેત્રમાં યુગપુરુષ માનવામાં આવે છે. તેમણે કોલેરા, એન્થ્રેક્સ અને ક્ષય જેવા રોગો પર ઊંડો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં રોબર્ટ કોચ સાબિત કરવામાં સફળ થયા કે ઘણા રોગ સુક્ષ્મસજીવોને કારણે થાય છે. તે માટે ઈ. સ. ૧૯૦૫માં તેમને ચિકિત્સાક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[] રોબર્ટ કોચે રોગો અને તેમના કારક સજીવની શોધ કરવા માટે કેટલીક પરિકલ્પનાઓ કરી હતી, જે આજે પણ વપરાશમાં છે.[]

અગિયાર ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે ગૂગલના ડૂડલ પર આ જર્મન વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોચને સ્થાન આપવામાં આવ્યું હતું. તેમના જન્મ દિવસના સન્માનમાં તેમનું આ ડૂડલ બનાવવામાં આવ્યું હતું.[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "The Nobel Prize in Physiology or Medicine 1905". Nobelprize.org. મેળવેલ 2006-11-22.
  2. O'Brien S, Goedert J (1996). "HIV causes AIDS: Koch's postulates fulfilled". Curr Opin Immunol. 8 (5): 613–618. doi:10.1016/S0952-7915(96)80075-6. PMID 8902385.
  3. "Robert Koch Google Doodle: टीबी से दम तोड़ने जा रही औरत के बचा लिए थे प्राण". એનડીટીવી ઇન્ડિયા. મેળવેલ ૨૦૧૭-૧૨-૧૧.