લક્સ (સાબુ)

વિકિપીડિયામાંથી
લક્સ કપડાં ધોવાના સાબુની વિજ્ઞાપન, ઇ. સ. ૧૯૧૬

લક્સ (સાબુ) બનાવવાની ભારત દેશમાં સૌથી પહેલાં શરૂઆત ઈ. સ. ૧૯૦૯ના વર્ષમાં સનલાઇટ સાબુના પરતદાર સાબુના રૂપમાં કરવામાં આવી હતી.

ત્યાર બાદ આ સાબુનું ઉત્પાદન અમેરિકા ખાતે ઇ. સ. ૧૯૧૬ના વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું અને વિશેષ રૂપથી 'નાજ઼ુક કપડાં'ને ધ્યાનમાં રાખીને કપડાં ધોવા માટેના સાબુના રૂપમાં ઉત્પાદન કરી બજારમાં લાવવામાં આવ્યો હતો. લીવર બ્રધર્સ દ્વારા કઠોર સજ્જીદાર પાણી (lye : કે જેનો એ સમયે સાબુઓમાં અક્સર ઉપયોગ કરવામાં આવતો હતો) ના કારણે પીળાં પડી જવાના ડર વગર પોતાનાં સાટિન અને રેશમી કપડાને ઘરે જ જાતે ધોવાને માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી.

પરત જેવા સાબુથી તેના નિર્માતાઓને સજ્જીદાર પાણી (lye)માંથી કેટલીક છૂટ મળી કારણ કે અન્ય સાબુની જેમ એને પરંપરાગત કેકના આકારની ગોટી (ટિકિયા) બનાવવાની જરૂર પડતી ન હતી. આનું પરિણામ એવું મળ્યું કે આસાનીથી ઘુલાઇ કરવા માટે એક મૃદુ સાબુ અને ઘરમાં જ કપડાં ધોવાને માટે ઉપયોગી સાબુના રૂપમાં લક્સ સાબુને વિજ્ઞાપિત કરવામાં આવ્યો.[૧] વર્તમાન સમયમાં લક્સ યૂનીલીવર કંપનીનું એક ઉત્પાદન છે. "પ્રકાશ" શબ્દના લેટિન પર્યાય પરથી "લક્સ" નામ પસંદ કરવામાં આવ્યું કારણ કે આ નામ "વિલાસિતા"નું પણ દ્યોતક હતું.[૨] સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૪ ના રોજ વેબેક મશિન

૧૯૨૫માં અમેરિકામાં લક્સ પ્રસાધન સાબુ એક બાથરૂમ સાબુનાં રૂપમાં અને ૧૯૨૮માં બ્રિટનમાં લક્સ સાબુનાં ટુકડાની બ્રાંડ વિસ્તારનાં રૂપમાં પેશ કરવામાં આવ્યો.

ત્યારબાદ, લક્સ સાબુનો હેંડવોશ, શાવર જેલ અને નહાવાની ક્રિમ સહિત અનેકરૂપોં માં વિજ્ઞાપન કર્યુ છે.

૧૯૦૯ માં ભારત માં લક્સ સાબુની શરુઆત કરવામાં આવી. ૧૯૦૯ માં પહેલા વિજ્ઞાપન માં લીલા ચિટનિસ ને બ્રાંડ અમ્બૈસેડર બનાવ્યા. આને ભારત માં "ફિલ્મી સિતારોં કા સૌંદર્ય સાબુન" ના રૂપ માં બ્રાંડ કર્યુ.

જૂન ૨૦૦૯ સુધી લક્સ ૧૦૦ થી અધિક દેશોં માં વેચવામાં આવેછે.

લક્સ સાબુન કા એક બાર.

પ્રખ્યાત હસ્તીઓ દ્વારા વિજ્ઞાપન[ફેરફાર કરો]

આર્જેન્ટીનીયન સામાયિક માટે લક્સ સાબુ અને જિંજર રોજર્સની પ્રચાર તસ્વીર.

હૉલીવુડ[ફેરફાર કરો]

ઇ. સ. ૧૯૩૦થી શરુ થતા દાયકા પછીના સમયમાં, ઘણી પ્રસિદ્ધ હૉલીવુડ અભિનેત્રીઓએ મહિલાઓ માટે સૌંદર્યવર્ધક સાબુના રૂપમાં આ સાબુનું વિજ્ઞાપન કર્યું હતુ. વિજ્ઞાપનોમાં ડોરોથી લૈમૉર[૨], જોન ક્રૉફ઼ર્ડ[૩], લૉરેટ લિઝ, જૂડી ગારલેન્ડ, શૈરિલ લૈડ, જેનિફ઼ર લોપેઝ, એલિઝાબેથ ટેલર, ડેમી મૂર, સારા જેસિકા પાર્કર, કૈથરીન જિટા-જોન્સ, રેચલ વાઇઝ, ઐન હૈથવે અને અન્ય અદાકારોની સાથે મર્લિન મોનરોને પેશ કરવામાં આવી હતી.

લક્સ સાબુની વિજ્ઞાપનમાં આવવા વાળા પહેલા પુરુષ સિતારા હૉલીવુડ અભિનેતા પૉલ ન્યૂમેન હતા.[સંદર્ભ આપો]

બૉલીવુડ[ફેરફાર કરો]

ભારત દેશમાં આજના સમયમાં પણ આ લક્સ સાબુ [[બૉલીવુડ|http://www.cinechance.com/a/lux-celebrates-75-years-of-stardom.html સંગ્રહિત ૨૦૦૯-૧૧-૨૦ ના રોજ વેબેક મશિન</ref>test. અત્યારે ગજની નામના ચલચિત્રની અભિનેત્રી અસિન થોટ્ટૂમ્કલ પણ લક્સ સાબુ માટેની બ્રાંડ એમ્બેસેડર બની ગઇ છે.

પાકિસ્તાન[ફેરફાર કરો]

બ્રાંડ બજારમાં રજુ કર્યા બાદ લક્સ સાબુને વ્યાપક રૂપે પાકિસ્તાન દેશમાં વિજ્ઞાપિત કરવામાં આવ્યો હતો. રીમા ખાન, મીરા, આમીના હક, બાબરા શરીફ઼ સહિત પાકિસ્તાની મૉડેલો અને અન્ય વિભિન્ન મુખ્ય મૉડેલો તથા અભિનેત્રીઓ સમય-સમય પર "લક્સ મૉડલ" તરીકે રહી ચુકી છે. પાકિસ્તાનના આધુનિક ફેશનપરસ્ત વર્ગનું પ્રતિનિધિત્વ કરતો લક્સ સાબુ પાકિસ્તાનની પ્રમુખ બ્રાંડ છે. આ બાબત સફળ બનવાની શરૂઆત થઈ ટીવી શો લક્સ સ્ટાઇલ કી દુનિયાની સાથે, અત્યારે દર સાલ દેશના પ્રમુખ મૉડલ તથા અભિનેતા વાર્ષિક લક્સ સ્ટાઇલ એવોર્ડ્સમાં ભાગ લેતા હોય છે. અલી જફર મશહૂર પાકિસ્તાની ગાયક લક્સ સાબુ માટેના પહેલા પુરુષ મૉડેલ બન્યા છે.

અન્ય દેશ[ફેરફાર કરો]

લક્સ સાબુ નેપાળમાં ખુબજ લોકપ્રિય બન્યો છે અને આ સાબુને નેપાળી મૉડેલ તથા અભિનેત્રી ઝરના બજ્રાચાર્યને ઇ. સ. ૨૦૦૩ના ઊનાળાની ઋતુમાં લક્સ ગર્લ બનવાને માટે નિયુક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ, તેણી કેટલીય વિજ્ઞાપનોમાં ટીવી પર દેખાઈ હતી. નાઇજીરિયાઈ અભિનેત્રી જાનવિએવ નન્જી ઇ. સ. ૨૦૦૪માં લક્સ સાબુના ચહેરાના રૂપમાં દેખાઈ હતી. બે દાયકા પહેલાં, ગાયિકા પૈટી બૉયલે નાઇજીરિયા દેશમાં લક્સ સાબુના ચહેરા તરીકે હતી. 1950 ઔર 1960 કે દૌરાન નૉર્વે મેં લક્સ કે વિજ્ઞાપનોં મેં કાલ્પનિક ઇતાલવી અભિનેત્રિયોં કો છાપા ગયા. પાકિસ્તાન મેં ભી લક્સ સાબુન અપને વર્ગ મેં અગ્રણી હૈ, બ્રાંડ ગ્લૈમર કા પર્યાય હૈ. હાલાંકિ શુરૂ મેં ફિલ્મી સિતારોં કે સૌંદર્ય સાબુન કે રૂપ મેં ભી ઇસકા વિપણન કિયા ગયા થા, હાલ મેં યહ આમ લોગોં મેં સે સ્ટાર કો બાહર લાને પર ધ્યાન કેંદ્રિત કર રહા હૈ. મૌજૂદા બ્રાંડ એંબેસડર ઈમાન અલી હૈં. ઇંડોનેશિયા સે હૈં, ટમારા બ્લેજ઼ૈન્સકી, ડિયાન સૈસ્ત્રોવૉર્ડોયો, લૂના માયા ઔર મારિયાના રેનાટા.કુછ ફ઼િલીપીન મહિલાઓં જૈસે શેરોન કુનેતા, પોપ્સ ફ઼ર્નાંડીસ, ક્રિસ એક્વિનો ઔર રેગીન વેલસ્કવેજ઼ ને ભી ઇસકા પ્રચાર કિયા હૈ. [૪]

રેડિયો કાર્યક્રમનું પ્રાયોજન[ફેરફાર કરો]

ઇ. સ. ૧૯૩૦ અને ઇ. સ. ૧૯૪૦ની વચ્ચેના દશક દરમિયાન લક્સ સાબુ કેટલીય લોકપ્રિય રેડિયો ધારાવાહીક પ્રાયોજિત કરવાને માટે મશહૂર થયો હતો. જેમાં સેસિલ બી. ડીમિલ દ્વારા પ્રસ્તુત લક્સ રેડિયો થિએટર સામેલ છે,[૫] એમણે સફળ ફ઼િલ્મો અને એક પ્રારંભિક સોપ ઓપેરા લાઇફ઼ એંડ લવ ઑફ઼ ડૉ. સૂસાન [૬]ના રેડિયો રૂપાંતરની રજુઆત કરી હતી.

કાર્યક્રમ નિર્માણ દરમિયાન આ રેડિયો પ્રાયોજનને કારણે સંયુક્ત રાજ્ય અમેરિકામાં આ સાબુ ઘણી સારી રીતે પ્રસિદ્ધ થવા લાગ્યો, જો કે વર્તમાન સમયમાં આ સાબુ અમેરિકી બજારની મુખ્યધારામાંથી ગાયબ થઇ ગયો છે અને પહેલાંના જમાનાની જેમ સુપરિચિત બ્રાંડ નથી રહ્યો. ઘણા હૉલીવુડ સિતારાઓ લક્સ રેડિયો થિએટર પર ન કેવળ એની ઉચ્ચ ગુણવત્તાના કારણે આવવાને માટે આકર્ષિત થયા હતા, બલ્કે અભિનેતા અને અભિનેત્રિઓને ઉત્પાદનોના મફ્ત નમૂનાઓને બદલે મૌદ્રિક ભુગતાન પણ પ્રાપ્ત થયું હતું. ઇ. સ. ૧૯૫૦થી ઇ. સ.૧૯૫૯ સુધીના સમયમાં લક્સ સાબુએ ટેલીવિઝન પર લક્સ વીડિયો થિએટર અને લક્સ પ્લેહાઉસ જેવા કાર્યક્રમો પ્રાયોજિત કર્યા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Emergence of Advertising in America: Lux Advertisements (Lever Bros.)". મૂળ માંથી 2007-08-24 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-22.
  2. "1938 Lux Soap: Dorothy Lamour". મેળવેલ 2007-04-22.
  3. "Joan Crawford 1929 Lux ad". મેળવેલ 2007-04-22.
  4. [૧] youtube.com વાણિજ્યિક લક્સ
  5. સેસિલ બી. ડીમિલ@ ક્લાસિક મૂવ ફેવરિટ્સ - લક્સ રેડિયો થિયેટર
  6. "Life and Love of Dr. Susan". મેળવેલ 2007-04-22.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:Unilever