લીમખેડા તાલુકો
Appearance
લીમખેડા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દાહોદ |
મુખ્ય મથક | લીમખેડા |
વિસ્તાર | |
• કુલ | ૫,૯૭૧.૮૫ km2 (૨૩૦૫.૭૪ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૩૦૬૨૬૯ |
• ગીચતા | ૫૧/km2 (૧૩૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૧૦૦૮ |
• સાક્ષરતા | ૪૯ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
લીમખેડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો તાલુકો છે. લીમખેડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે. તાલુકામાં આવેલાં ગામો પૈકી ર૬ ગામો રાજ્યના મુખ્યમંત્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલ છે.
લીમખેડા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]લીમખેડા તાલુકામાં ૧૫૩ ગામો આવેલાં છે.[૨]
૨૦૧૭માં લીમખેડા તાલુકામાંથી ૭૧ ગામો વડે નવા સીંગવડ તાલુકાની રચના થઇ હતી.
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Limkheda Taluka Population, Religion, Caste Dahod district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૮.
- ↑ "Limkheda Taluka - Dohad". મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૬.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- લીમખેડા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૧-૦૮-૨૨ ના રોજ વેબેક મશિન
- લીમખેડાનો ઉપગ્રહ પરથી નકશો
- લીમખેડા વિશે માહિતી
- લીમખેડા શિવમંદિર વિશે માહિતી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |