વઢિયાર

વિકિપીડિયામાંથી

વઢિયારપાટણ જિલ્લાના હારીજ તાલુકાના પંથકનું નામ છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

વઢિયાર મૂળમાં વૃદ્ધિકર એટલે કે ઘાસનો પ્રદેશ તરીકે ઓળખાતો હતો. આ શબ્દ વાંઢ આહિર, આહિરનું મેદાનનું અપભ્રંશ પણ કહેવાય છે. તે ઘાસ, ઘેટાં અને ઘોડાઓ માટે પ્રખ્યાત હતો. ચાવડા વંશની સ્થાપના ઇ.સ. ૭૪૬માં આ પ્રદેશમાં અણહિલવાડ પાટણ શહેરમાં થઇ હતી. આ સ્થળ અત્યારે પંચાસર તરીકે ઓળખાય છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. "વઢિયાર પંથકમાં એક સપ્તાહથી ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર". સંદેશ. 7 May 2015. મૂળ માંથી 4 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 29 June 2019.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 358-359.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

This article incorporates text from a publication now in the public domain: Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. 1880. પૃષ્ઠ 337.