વાઘોડિયા

વિકિપીડિયામાંથી
વાઘોડિયા
—  શહેર  —
વાઘોડિયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′N 73°23′E / 22.30°N 73.38°E / 22.30; 73.38
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
લોકસભા મતવિસ્તાર વડોદરા
વિધાનસભા મતવિસ્તાર વાઘોડિયા
વસ્તી ૧૩,૪૮૦ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 305 metres (1,001 ft)

કોડ
  • • પીન કોડ • ૩૯૧ ૭૬૦
    • ફોન કોડ • +૯૧-૨૬૬૮
    વાહન • GJ 06

વાઘોડિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનું મુખ્ય મથક છે.