વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ

વિકિપીડિયામાંથી

નિષ્પક્ષ દૃષ્ટિકોણથી સંપાદન કરવું અર્થાત વાજબી રીતે, ન્યાયીપણે કે સ્પષ્ટ અથવા ચોક્ક્સ રીતે, પ્રમાણસરનું, યથાપ્રમાણ, યોગ્ય પ્રમાણવાળું, અને શક્ય ત્યાં સુધી પૂર્વગ્રહ કે પક્ષપાત વિના, બધાજ મહત્વનાં, અર્થપૂર્ણ દૃષ્ટિકોણ જે વિશ્વાસપાત્ર અને ચકાસણી કરી શકાય તેવા સ્રોત દ્વારા ઉપલબ્ધ હોય, રજૂ કરવા. બધા જ વિકિપીડિયા લેખો અને અન્ય જ્ઞાનકોશીય તત્ત્વો પદાર્થવાદિતા, વસ્તુલક્ષિતાનાં નિષ્પક્ષ દૃષ્ટિકોણથી લખાયા હોવા જોઈએ. નિષ્પક્ષ દૃષ્ટિકોણ એ વિકિપીડિયા અને અન્ય વિકિમીડિયા પરિયોજનાઓનો પાયાનો સિદ્ધાંત છે (જુઓ : પાયાના પાંચ સિદ્ધાંત અને વિકિમીડિયાની અન્ય પરિયોજનાઓ (અંગ્રેજીમાં)). આ નીતિમાં તડજોડ કે તબદીલી કરાશે નહિ અને સર્વ સંપાદકોએ તથા લેખોએ તેને અનુસરવાનું રહેશે.

નિષ્પક્ષ દૃષ્ટિકોણ એ વિકિપીડિયાની ત્રણ કેન્દ્રિય નીતિઓમાંની એક છે. (અન્ય બે "ચકાસણીયોગ્યતા" અને "પ્રારંભિક સંશોધન નહીં" છે.) આ ત્રણે નીતિઓ સંયુક્ત રીતે વિકિપીડિયામાંના લેખનો પ્રકાર અને ગુણવત્તા ગ્રાહ્ય છે કે નહીં તેનો નિર્ણય કરશે. કારણ કે આ નીતિ સુમેળથી કાર્યરત હોય, તે એકબીજાથી અલગતા કે પૃથકત્વની વાત નહીં કરે, અને સંપાદકોએ આ ત્રણે નીતિઓની જાણકારી રાખવાનો યત્ન કરવો જોઈએ. ઉપરોક્ત સિદ્ધાંતનું, જે આ નીતિ આધારિત છે, અન્ય કોઈ નીતિ કે માર્ગદર્શિકા, કે સંપાદકોના સર્વસામાન્ય અભિપ્રાય કે સર્વસંમતિ દ્વારા પણ ઉલ્લંઘન કરી શકાશે નહીં.

નિષ્પક્ષતાની સ્પષ્ટતા

નિષ્પક્ષતા અર્થાત સાવધાનીપૂર્વક અને વિવેકચકપણાથી વિશ્વાસપાત્ર સ્રોતો/સંદર્ભો દ્વારા પ્રાપ્ત માહિતીનું વિશ્લેષણ કરી અને પછી વાચકને ખાત્રી કરાવવા યત્ન કરવો કે આ માહિતી વાજબી કે ન્યાયી, પ્રમાણસરની કે યથાપ્રમાણ, અને શક્ય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનાં પૂર્વગ્રહ વગરની છે. વિકિપીડિયા વિસંવાદો, મતભેદો (disputes) દર્શાવવાનો ઉદ્દેશ પણ ધરાવે છે, પણ તેમાં સંડોવણીનો નહિ. સંપાદકોએ, જ્યારે તેઓ કુદરતી રીતે જ પોતાનાં દૃષ્ટિકોણ ધરાવતા હોય છે, સહ્યદયતાપૂર્વક સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને અન્ય દૃષ્ટિકોણો પર કોઈ એક ખાસ દૃષ્ટીકોણને જ પ્રોત્સાહન ન આપવું જોઈએ. આ રીતે, નિષ્પક્ષ દૃષ્ટિકોણનો અર્થ એ નથી કે કોઈ ચોક્કસ દૃષ્ટિકોણને બહિષ્કૃત કરવો, પણ એ છે કે ચકાસણી કરી શકાય તેવા બધાંજ દૃષ્ટિકોણને સમાન ભાર આપી દાખલ કરવા. નિષ્પક્ષતાનું જ્ઞાનકોશ માટે યોગ્ય ધોરણ ગણાય એવા નીચેનાં સિદ્ધાંતોનું નિરિક્ષણ કરો..

  • મંતવ્યોને હકિકતોનો દરજ્જો આપવાનું ટાળો. સામાન્ય રીતે, લેખોમાં તેનાં વિષયો વિશે વ્યક્ત થતા અર્થપૂર્ણ મતોની માહિતી હોય છે. જો કે, આ મતોને વિકિપીડિયાનાં અવાજ (વિકિપીડિયાની માન્યતા) તરીકે દર્શાવવા નહીં. પણ એથી ઊલટ, તેને જે તે સ્રોતોનાં લખાણમાં જ, કે જ્યાં ઉચિત હોય, વિશાળ માન્યતા ધરાવતા અભિપ્રાય તરીકે જ વર્ણવવા, દા.ત. લેખમાં એમ ન ઉલ્લેખો કે "નરસંહાર એ દુષ્ટ કૃત્ય છે", પણ એ એમ ઉલ્લેખાવું જોઈએ કે "નરસંહારને ફલાણાં (નામ) દ્વારા માનવ દુષ્ટતાનાં સાર તરીકે વર્ણવાયો છે."
  • ગંભીર વિવાદાસ્પદ દાવાઓને હકિકતોનો દરજ્જો આપવાનું ટાળો. કોઈ બાબતે જૂદા જૂદા વિશ્વાસપાત્ર સ્રોતો વિરોધાભાસી દાવાઓ રજૂ કરતા હોય તો, આ દાવાઓ તરફ મંતવ્યો તરીકેને વ્યવહાર કરો, નહીં કે હકિકતો તરીકેનો, અને તેને સીધા વિધાનો, અહેવાલો તરીકે રજૂ કરો નહીં.
  • હકિકતોને મંતવ્યોનો દરજ્જો આપવાનું ટાળો. વિશ્વાસપાત્ર સ્રોતોમાંથી વિવાદવિહીન અને તકરારવિહીન તથ્યોની તારવણીઓ વિકિપીડિયાની માન્યતા તરીકે દર્શાવી શકાય છે. જો કે ત્યાં સુધી જ જ્યાં સુધી એ વિષયથી નિશ્ચિતપણે બીજી કોઈ રીતે વિવાદવિહીન માહિતી પરત્વે અસહમતિનો વહેવાર થતો ન હોય, અને આવી તારવણી માટે નિશ્ચિત સંદર્ભની જરૂર નથી, જોકે ચકાસણીયોગ્યતા માટે સ્રોતનાં ટેકા ખાતર સંદર્ભ તરીકે સ્રોતની કડી આપવી એ મદદરૂપ તો બનશે જ. વધુમાં, ફકરા કે લેખનાં ભાગમાં કોઈપણ રીતે એ પ્રકારનાં શબ્દો ન લખાયા હોવા જોઈએ જેથી તે વિવાદાત્મક દેખાય.
  • ચુકાદા પ્રકારની નહિ એવી ભાષા વાપરો. નિષ્પક્ષ દૃષ્ટિકોણ તેનાં વિષય (અથવા એ વિષય વિશે જે કંઈપણ વિશ્વાસપાત્ર સ્રોતો જણાવતા હોય) પરત્વે ન તો સહાનુભૂતિદર્શક હોય છે ન નિંદાત્મક, જોકે ક્યારેક આ બંન્નેને સ્પષ્ટતાની વિરુદ્ધ સમભાવે રાખવા પડે છે. મતો, માન્યતા કે મંતવ્યો, અભિપ્રાયો, દૃષ્ટિકોણો અને વિવાદાસ્પદ તારણોને નિઃસ્વાર્થ, પક્ષપાતરહિત કે તટસ્થ ભાવમાં રજૂ કરો. તેને સંપાદકીયાત્મક કે તંત્રીલેખાત્મક બનાવો નહીં.
  • વિષય સાથે સંકળાયેલા વિરોધાભાષી દૃષ્ટિકોણને પણ દર્શાવો. ખાત્રી કરો કે એક વિષય પરનાં વિવિધ દૃષ્ટિકોણોના અહેવાલ પૂરતી રીતે એ દૃષ્ટિકોણ સંબંધિત પાસાઓને ટેકો આપતા હોય, અને અનુરૂપતાની ખોટી છાપ ઊભી કરતા ન હોય, અથવા કોઈ એક ચોક્કસ દૃષ્ટિકોણ ઉપર અનુચિત ભાર મુકતા ન હોય. દા.ત. એવું વિધાન કે, "સિમોન વિસેન્થાલનાં જણાવ્યા પ્રમાણે, હૉલકાસ્ટ (કત્લેઆમ) એ જર્મનીમાંથી યહુદીઓનાં સર્વનાશ માટેનો કાર્યક્રમ હતો, પણ ડેવિડ ઈરવિન એ તારણ સાથે સહમત નથી" સ્પષ્ટપણે એ ક્ષેત્રે મત ધરાવતી જબ્બર બહુમતિ અને નાનકડી લઘુમતિનાં દૃષ્ટિકોણને, દરેકનાં એક એક ચળવળકારને ટાંકીને, પૂરતી રીતે દર્શાવે છે.

નિષ્પક્ષતા પર પહોંચવું

સર્વમાન્ય નિયમ પ્રમાણે, જ્ઞાનકોશ પરથી સસંદર્ભ હોય એવી કોઈ વિગતો માત્ર એટલે ન હટાવો કે તમને એ પક્ષપાતી જણાય છે. એને બદલે, એ ફકરો કે વિભાગ વધુ નિષ્પક્ષ દેખાય તેવી શૈલીમાં તેને ફરી લખવા પ્રયાસ કરો. પક્ષપાતી માહિતીઓને સામાન્ય રીતે અન્ય સ્રોતો મારફત પ્રાપ્ત વિગતો દ્વારા સમતોલ કરીને વધુ નિષ્પક્ષ એવું યથાર્થ ચિત્ર મેળવી શકાય છે, આમ કેટલાંક પ્રશ્નોનું નિરાકરણ જ્યારે પણ સંભવે ત્યારે સામાન્ય સંપાદનકાર્ય દ્વારા લાવી શકાય છે. વિગતો ત્યારે જ હટાવો જ્યારે તમારી પાસે એમ માનવા યોગ્ય કારણ હોય કે એ વિગતો વાચકોને ખોટી માહિતી આપે છે કે ગેરવલ્લે લઈ જાય છે અને એ વિગતોને મઠારીને પણ યોગ્ય સુધારો શક્ય નથી. નીચેનાં વિભાગો સર્વસામાન્ય સમસ્યાઓ બાબતે ચોક્કસ માર્ગદર્શન આપે છે.

મથાળું (લેખનું નામ)

કેટલાંક કિસ્સાઓમાં, વિષય માટેનાં મથાળાની પસંદગી પક્ષપાતનો આભાસ કરાવે છે. સામાન્ય રીતે જ્યારે નિષ્પક્ષતા ઇચ્છવાયોગ્ય હોય ત્યારે આ બાબતને સ્પષ્ટતા વડે સમતોલ કરવી જોઈએ. જો કોઈ નામ વિશ્વાસપાત્ર સ્રોતોમાં બહોળાપણે વપરાયું હોય (ખાસ કરીને જે ગુજરાતીમાં લખાયા હોય), અને એને કારણે તે વાચકો દ્વારા સારી રીતે સમજી શકાય/ઓળખી શકાય એ પ્રકારનું હોય, તો એ કેટલાંકને પક્ષપાતી જણાઈ શકે તેવું હોવા છતાં મથાળામાં વાપરી શકાય છે. દા.ત. "અમિરઅલી ઠગ" કે "ગોધરાકાંડ" કે "બોફોર્સ કૌભાંડ" વગેરે મથાળાં આપવા એ વિવાદમાં કે પ્રશ્નમાં રહેલા વિષયને દર્શાવવાનો યોગ્ય રસ્તો છે, ભલે તે નિર્ણયાત્મક દેખાતા હોય. વિષય માટેનું ઉત્તમ નામ પસંદ કરવું એ તેના લખાણ સાથેના ઉલ્લેખના પૂર્વાપર સંબંધ પર આધારીત છે; અન્ય વૈકલ્પિક નામો અને તે સાથે જોડાયેલી વિવાદાસ્પદ બાબતોનો ઉલ્લેખ કરવો એટલું પુરતું છે, ખાસ કરીને ત્યારે જ્યારે લેખનો મૂળ વિષય જ એ વિવાદાસ્પદ બાબતને ચર્ચતો હોય.

આ સલાહ ખાસ કરીને લેખનાં મથાળાંઓને લાગુ પડે છે. જ્યારે સામાન્ય વપરાશમાં વિવિધ વૈકલ્પિક શબ્દો વપરાતા હોય ત્યારે, લેખના મથાળા માટે કોઈ એક શબ્દનું ચયન કરવું, આ લેખના મથાળા (અને ભૌગોલિક નામો જેવા પ્રસ્તુત મુદ્દાઓ) માટેની નીતિ છે. સંયુક્ત નામ વાળા મથાળાઓ બિનપ્રોત્સાહક કે મનભંગ કરનારા બની રહેશે. દા.ત. "જળ/પાણી", "પ્રાણવાયુ/ઓક્સિજન" કે "જૂનાગઢ (જુનાગઢ)" વાપરવા જોઈએ નહિ. એને બદલે, વૈકલ્પિક શબ્દોને લેખની અંદર યોગ્યપણે પ્રાધાન્ય આપી દર્શાવવા અને યોગ્ય જણાય તો વૈકલ્પિક મથાળાં બનાવી જરૂરી રિડાયરેક્ટ્સ આપવાં.

કેટલાંક લેખના મથાળાં નામ હોવાને બદલે વર્ણનાત્મક હોય છે. વર્ણનાત્મક મથાળાંની શબ્દરચના તટસ્થતાપૂર્વક થવી જોઈએ, જેથી કરીને તે વિષયની તરફેણ કે વિરુદ્ધનો દૃષ્ટિકોણ દર્શાવતી બને નહિ, અથવા લેખના તત્ત્વોને મુદ્દાની ચોક્કસ બાજુ દર્શાવવા વિશે મર્યાદામાં રાખે નહિ. (ઉદા. તરીકે, લેખનું મથાળું "અબકનું દોષદર્શન" ને બદલે "અબકનું મૂલ્યાંકન" એમ રાખવું વધુ યોગ્ય ગણાય.) નિષ્પક્ષ મથાળું બહુવિધ દૃષ્ટિકોણો અને લેખના જવાબદારીપૂર્ણ આલેખનને પ્રોત્સાહિત કરે છે.

લેખનું બંધારણ

યોગ્ય અને અયોગ્ય ભાર અને દ્વિપાંખીયો દૃષ્ટિકોણ જેવી સમસ્યાઓને અવગણવા અને નિષ્પક્ષતાનું જતન કરવા અર્થે લેખના આંતરીક બંધારણ પર ખાસ વધારાનું ધ્યાન આપવું જરૂરી બને છે. જો કે લેખો માટે કોઈ ચોક્કસ બંધારણ, નિયમો કે પ્રતિબંધો નક્કી કરાયા નથી પણ એટલી દરકાર રાખવાની રહે કે લેખનો સમગ્રતયા દેખાવ, વિશાળપણે, નિષ્પક્ષ હોય.

કેવળ લખાણ સામગ્રીનાં પોતાના સ્પષ્ટ દૃષ્ટિકોણનાં પાયા પર અલગ અલગ વિભાગો કે પેટાવિભાગોમાં લખાણ કે અન્ય સામગ્રીને પૃથક પૃથક કરી દર્શાવવી એ ક્યારેક જ્ઞાનકોશને ગેરલાયક બંધારણમાં પરિણમે છે. જેમ કે, તરફદારો અને વિરોધીઓનાં આગળ-પાછળનાં સંવાદો.[૧] તે લેખનાં મુખ્યભાગમાં અપાયેલી "સાચી" અને "બિનવિવાદાસ્પદ" હકિકતોનું દેખીતું સ્તરીકરણ પણ કરી શકે છે જે દ્વારા આવી અલગ પડાયેલી વિગતો "વિવાદાસ્પદ", અને તે કારણે મહદાંશે ખોટી, જણાઈ શકે છે. એકમેવને અવગણતા કે વિરુધ્ધાર્થ થતા વિવિધ વિભાગોમાં લખાણને વહેંચવા કરતાં બંન્ને પક્ષોની ચર્ચા, દલીલોને સવિસ્તર વૃત્તાન્તમાં લપેટી અને વધુ નિષ્પક્ષ દૃષ્ટિકોણયુક્ત લખાણ આપવા પ્રયત્ન કરો.

Pay attention to headers, footnotes, or other formatting elements that might unduly favor one point of view, and watch out for structural or stylistic aspects that make it difficult for a reader to fairly and equally assess the credibility of all relevant and related viewpoints.[૨]

યોગ્ય અને અયોગ્ય ભાર

Neutrality requires that each article or other page in the mainspace fairly represents all significant viewpoints that have been published by reliable sources, in proportion to the prominence of each viewpoint in the published, reliable sources.[૩] Giving due weight and avoiding giving undue weight means that articles should not give minority views as much of, or as detailed, a description as more widely held views. Generally, the views of tiny minorities should not be included at all, except perhaps in a "see also" to an article about those specific views. For example, the article on the Earth does not directly mention modern support for the Flat Earth concept, the view of a distinct minority; to do so would give undue weight to it.

In articles specifically relating to a minority viewpoint, such views may receive more attention and space. However, these pages should still make appropriate reference to the majority viewpoint wherever relevant and must not represent content strictly from the perspective of the minority view. Specifically, it should always be clear which parts of the text describe the minority view. In addition, the majority view should be explained in sufficient detail that the reader can understand how the minority view differs from it, and controversies regarding aspects of the minority view should be clearly identified and explained. How much detail is required depends on the subject. For instance, articles on historical views such as Flat Earth, with few or no modern proponents, may briefly state the modern position, and then go on to discuss the history of the idea in great detail, neutrally presenting the history of a now-discredited belief. Other minority views may require much more extensive description of the majority view to avoid misleading the reader. See fringe theories guideline and the NPOV FAQ.

Wikipedia should not present a dispute as if a view held by a small minority deserved as much attention overall as the majority view. Views that are held by a tiny minority should not be represented except in articles devoted to those views (such as Flat Earth). To give undue weight to the view of a significant minority, or to include that of a tiny minority, might be misleading as to the shape of the dispute. Wikipedia aims to present competing views in proportion to their representation in reliable sources on the subject. This applies not only to article text, but to images, wikilinks, external links, categories, and all other material as well.

From Jimbo Wales, paraphrased from a September 2003 post on the WikiEN-l mailing list:
  • If a viewpoint is in the majority, then it should be easy to substantiate it with reference to commonly accepted reference texts;
  • If a viewpoint is held by a significant minority, then it should be easy to name prominent adherents;
  • If a viewpoint is held by an extremely small (or vastly limited) minority, it does not belong in Wikipedia regardless of whether it is true or not and regardless of whether you can prove it or not, except perhaps in some ancillary article.

Keep in mind that, in determining proper weight, we consider a viewpoint's prevalence in reliable sources, not its prevalence among Wikipedia editors or the general public.

If you can prove a theory that few or none currently believe, Wikipedia is not the place to present such a proof. Once it has been presented and discussed in reliable sources, it may be appropriately included. See "No original research" and "Verifiability".

વિવિધ પાસાઓનું સમતોલન

An article should not give undue weight to any aspects of the subject but should strive to treat each aspect with a weight appropriate to its significance to the subject. For example, discussion of isolated events, criticisms, or news reports about a subject may be verifiable and impartial, but still disproportionate to their overall significance to the article topic. This is a concern especially in relation to recent events that may be in the news. Note that undue weight can be given in several ways, including, but not limited to, depth of detail, quantity of text, prominence of placement, and juxtaposition of statements.

સમાન કાયદેસરતા આપવી

"જ્યારે 'યોગ્ય નિષ્પક્ષપાતીપણા'નો વિચાર કરીએ છીએ ત્યારે ... [આપણે] જ્યારે વિજ્ઞાન વિષયે મંતવ્ય અને હકિકતનાં ભેદ બાબતે અહેવાલ આપતા હોઈએ ત્યારે સાવધાન રહેવું જોઈએ. જ્યારે વૈજ્ઞાનિક બાબતો પર સર્વસંમતિ હોય ત્યારે, ‘યોગ્ય ભાર’નો વિચાર કર્યા વગર વિરુદ્ધ વિચાર દર્શાવવો એ ‘ખોટા સમતોલન’ તરફની દોરવણી જેવું બની રહેશે, અર્થાત, વાચનારને જે તે મુદ્દો ખરેખર હોય તેના કરતાં વધુ વિવાદાસ્પદ હોવાનું સમજાશે (જે ખોટું છે). આનો અર્થ એ નથી કે વૈજ્ઞાનિકોને પડકારી ન શકાય કે તેમની સામે પ્રશ્ન ન થઈ શકે, પણ એ છે કે તેના યોગદાનની ઝીણવટથી તપાસ થઈ શકે છે. વિરુદ્ધ મતનો સમાવેશ કરવો એ પણ યોગ્ય હોય શકે છે, પણ સાથે [આપણે] સ્પષ્ટતાથી એ મત ધરાવનારની વિશ્વાસપાત્રતાની માત્રા પણ જણાવવી જોઈએ."

—બી.બી.સી.ની વિજ્ઞાન અહેવાલ નીતિ પરથી[૪]

While it is important to account for all significant viewpoints on any topic, Wikipedia policy does not state or imply that every minority view or extraordinary claim needs to be presented along with commonly accepted mainstream scholarship. There are many such beliefs in the world, some popular and some little-known: claims that the Earth is flat, that the Knights Templar possessed the Holy Grail, that the Apollo moon landings were a hoax, and similar ones. Conspiracy theories, pseudoscience, speculative history, or even plausible but currently unaccepted theories should not be legitimized through comparison to accepted academic scholarship. We do not take a stand on these issues as encyclopedia writers, for or against; we merely omit them where including them would unduly legitimize them, and otherwise describe them in their proper context with respect to established scholarship and the beliefs of the greater world.

યોગ્ય સંશોધન

સપ્રમાણતા, સમતોલન

પૂર્વગ્રહરહિત, નિષ્પક્ષપાતી વલણ

કદરકર્તા મંતવ્યો વર્ણવવા

શબ્દો પર ધ્યાન આપો

સ્રોતોમાંના પૂર્વગ્રહો

નિષ્પક્ષતા વિવાદોનું વ્યવસ્થાપન

આ પણ જુઓ

નોંધ

  1. Article sections devoted solely to criticism, and pro-and-con sections within articles, are two commonly cited examples. There are varying views on whether and to what extent such structures are appropriate; see guidance on thread mode, criticism, pro-and-con lists, and the criticism template.
  2. Commonly cited examples include articles that read too much like a debate, and content structured like a resume. See also the guide to layout, formatting of criticism, edit warring, cleanup templates, and the unbalanced-opinion template.
  3. The relative prominence of each viewpoint among Wikipedia editors or the general public is not relevant and should not be considered.
  4. "BBC Trust—BBC science coverage given "vote of confidence" by independent report". 20 July 2011. મેળવેલ 14 August 2011.