વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબ
પૂરું નામ | વિગાન ઍથલેટીક્સ ફૂટબૉલ ક્લબ | |||
---|---|---|---|---|
ઉપનામ | The Latics | |||
સ્થાપના | ૧૯૩૨ | |||
મેદાન | ડીડબલ્યુ સ્ટેડીયમ (ક્ષમતા: ૨૫,૧૩૮) | |||
પ્રમુખ | Dave Whelan | |||
પ્રમુખ | David Sharpe (football club chairman)[૧] | |||
વ્યવસ્થાપક | Gary Caldwell | |||
લીગ | Football League One | |||
૨૦૧૪-૧૫ | ૨૩મી ફૂટબોલ ચેમ્પિયનશીપ | |||
વેબસાઇટ | ક્લબના આધિકારિક પાનું | |||
| ||||
Current season |
વિગાન ઍથલેટીક્સ ફૂટબોલ ક્લબ (અંગ્રેજી: Wigan Athletic Football Club) એ ઇંગ્લેન્ડની એક નામાંકીત ફૂટબૉલ ક્લબ છે જે ગ્રેટર માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ ખાતે આવેલી છે. જેની સ્થાપના ઇ.સ્.૧૯૩૨માં કરવામાં આવી હતી. હાલમાં આ ક્લબ ડીડબલ્યુ સ્ટેડીયમમાં રમે છે અને ૨૦૧૩-૧૪ના વર્ષમાં પ્રિમિયર લીગમાં કપ પણ જીત્યો હતો.
ઇતિહાસ
[ફેરફાર કરો]આ ફૂટબોલ ક્લબની સ્થાપના ઇ.સ્.૧૯૩૨માં કરવામાં આવી હતી. ત્યારે સ્થાયી ફૂટબૉલ ક્લબ સ્થાપવા માટેનો આ પાંછમો પ્રયાસ હતો. ૧૯૩૩-૩૪માં પ્રથમ વખત આ ફૂટબૉલ ક્લબની ટીમે આકર્ષ્હક રીતે જીત મેળવીને ખિતાબ પણ મેળવ્યો હતો. ત્યાર બાદ આ ક્લબે અનેક પ્રિમિયર લીગમાં છેમ્પીયનશીપ જીતીને ફૂટબૉલ ક્ષેત્રે પોતાનું નામ કાયમી કર્યુ હતુ. 1935-36 સિઝનમા આ ક્લબે સતત ત્રીજી વખત ચેશાયર લીગ ટાઇટલ અને લેન્કેશાયર જુનિયર કપ જીત્યો હતો.
સ્ટેડીયમ
[ફેરફાર કરો]વિગાન એથલેટીક્સ સ્ટેડીયમ કે જે ડીડબલ્યુ સ્ટેડીયમ તરીકે પણ ઓળખાય છે, તે ૨૫,૧૩૮ની બેઠક ક્ષમતા ધરાવે છે. તે વેગાનમાં રોબીન પાર્ક કોમ્પ્લેક્સનો એક ભાગ છે. ક્લબનું આ પોતાનું સ્ટેડીયમ છે અને આ સ્ટેડીયમમાં રમાયેલી જુદી-જુદી મેચોમાં ક્લબે જુદા-જુદા ખિતાબો મેળવ્યા છે.
ક્લબ વિષે
[ફેરફાર કરો]૨૯ જુલાઇ ૨૦૧૫ની સ્થિતિએ.[૨]
ડાયરેક્ટર | નામ | ||
---|---|---|---|
ચેરમેન | ડૅવીડ શાર્પે | ||
ચીફ એક્સ્ક્લુઝીવ ડાયરેક્ટર | જોન્થન જેક્શન | ||
કર્મચારીગણ | નામ | ||
મૅનેજર | ગારી કાલ્ડવેલ | ||
આસિ.મૅનેજર | ગ્રેહામ બેરો | ||
ફૂટબૉલ ઑપરેશન હેડ | મટ્ટ જેક્શન | ||
ગોલ કીપીંગ કોચ | માઇક પોલ્લીટ્ટ્ | ||
હેડ ઓફ મેડીસિન | ડો.અન્સાર જમાન | ||
અકાદમી મેનેજર | ગ્રેગર રીકો | ||
પ્રથમ ટીમ કૉચ | યોયેલ પાર્કીસંસ | U18 કોચ | પેટેર અથેર્ટોન |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Dave Whelan: Wigan Athletic chairman resigns". BBC Sport. ૩ માર્ચ ૨૦૧૫. મેળવેલ ૩ માર્ચ ૨૦૧૫.
- ↑ "who's who". Wigan Athletic F.C. મેળવેલ ૨૯ જુલાઇ ૨૦૧૫.