વિજેન્દર સિંઘ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

વિજેન્દર સિંઘ (અંગ્રેજી:Vijender Singh) ભારત દેશના હરિયાણા રાજ્યમાં રહેતા એક ખેલાડી છે. તેમને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "This Year's Padma Awards announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs. 25 January 2010. http://www.pib.nic.in/release/release.asp?relid=57307. પુનર્પ્રાપ્ત 25 January 2010.