વિદ્યા બાલન
Appearance
વિદ્યા બાલન | |
---|---|
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા |
કાર્યો | Hamari Adhuri Kahani, Tumhari Sulu, Urumi |
જીવન સાથી | Siddharth Roy Kapur |
વિદ્યા બાલન (જન્મ : ૧ જાન્યુઆરી ૧૯૭૮) ભારતીય ફિલ્મોમાં કાર્ય કરતી અભિનેત્રી છે. પહેલાં તમિલ ચલચિત્રોમાં અને ત્યારબાદ હિન્દી તેમ જ બંગાળી ચલચિત્રોમાં પોતાનો અભિનયનો જાદુ બતાવનારી વિદ્યા બાલનને અભિનય ક્ષેત્રમાં ઘણા પુરસ્કારો પણ મળી ચૂક્યા છે.
પુરસ્કારો અને નામાંકનો
[ફેરફાર કરો]- ફિલ્મફૅર પુરસ્કારો
વિજેતા
- ૨૦૦૬: ફિલ્મફૅર શ્રેષ્ઠ મહિલા નવાગંતૂક પુરસ્કાર, પરિણીતા
- ૨૦૦૬: ફિલ્મફૅર વર્ષનો ચહેરો, પરિણીતા[૧]
- ૨૦૧૦: ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર, પા[૨]
ફિલ્મોની યાદી
[ફેરફાર કરો]વર્ષ | ફિલ્મ | ભૂમિકાનોંધ | |
---|---|---|---|
૨૦૦૩ | ભાલો ઠેકો | આનંદી | બંગાળી ફિલ્મ |
૨૦૦૫ | પરિણીતા | લલિતા | વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ મહિલા નવાગંતૂક પુરસ્કાર નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર[૩] |
૨૦૦૬ | લગે રહો મુન્ના ભાઈ | જાહ્નવી | |
૨૦૦૭ | ગુરુ | મીનુ સક્સેના | |
સાલામ-એ-ઇશ્ક: અ ટ્રિબ્યુટ ટુ લવ | તેહઝીબ રૈના | ||
એકલવ્ય: ધ રોયલ ગાર્ડ | રાજેશ્વરી | ||
હે બેબી | ઇશા | ||
ભૂલ ભુલૈયા | અવનિ/મંજુલિકા | નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર | |
ઓમ શાંતિ ઓમ | પોતે | ખાસ દેખાવ | |
૨૦૦૮ | હલ્લા બોલ | સ્નેહા | |
કિસ્મત કનેક્શન | પ્રિયા | ||
૨૦૦૯ | પા | વિદ્યા | વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર |
૨૦૧૦ | ઇશ્કિયાં | ક્રિષ્ના વર્મા | વિજેતા, ફિલ્મફૅર આલોચક પુરસ્કાર શ્રેષ્ઠ પ્રદર્શન માટે નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર |
૨૦૧૧ | નો વન કિલ્ડ જેસિકા | સબ્રિના લાલ | |
ઉરુમિ | માક્કોમ | નિર્માણ હેઠળ (ખાસ દેખાવ) | |
ધ ડર્ટી પિક્ચર | સિલ્ક / રેશ્મા | વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર | |
૨૦૧૨ | ફેરારી રાઈડ | ||
કહાની | વિધ્યા બાગ્ચી | વિજેતા, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર | |
૨૦૧૩ | બૉમ્બે ટૉકીઝ | ||
ઘનચક્કર | નીતુ આર્થરે | ||
વાન્સ ઉપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા | |||
મહાભારત | દ્રૌપદી | ||
૨૦૧૪ | શાદી કે સાઇડ ઇફેક્ટ્સ | ત્રિશા મલિક | |
બોબી જાસૂસ | બિલ્કીસ | ||
૨૦૧૫ | હમારી અધૂરી કહાની | વસુધા પ્રસાદ | |
૨૦૧૬ | ટીઈ 3 એન | સરિતા સારકાર | |
એક અલબેલા | ગીતા બાલી | ||
કહાની ૨: દુર્ગા રાની સિંહ | વિદ્યા સિંહા |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "વિનર્સ ઇન્ટર્વ્યુસ". વિદ્યા બાલન ઓન વિનિંગ બેસ્ટ ડેબ્યુ એન્ડ ફેસ ઓફ ધ યર ફોર પરિણીતા. મૂળ માંથી 2011-07-13 પર સંગ્રહિત. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૦૭.
- ↑ બૉલિવૂડ હંગામા ન્યૂઝ નેટવર્ક (૨૭ ફેબ્રુઆરી ૨૦૧૦). "વિનર્સ ઓફ 55 આઇડિયા ફિલ્મફૅર પુરસ્કાર ૨૦૦૯". Bollywood Hungama. મેળવેલ 2010-02-27.
- ↑ "વિદ્યા બાલન — પુરસ્કારો". બૉલિવૂડ હંગામા. મૂળ માંથી 2010-04-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વિદ્યા બાલન ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝમાં