વિલાયતી પટ્ટાઇ
વિલાયતી પટ્ટાઇ, ઉત્તરી પટ્ટાઇ | |
---|---|
પુખ્ત માદા | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | પ્રાણી |
Phylum: | મેરૂદંડી |
Class: | પક્ષી |
Order: | શ્યેનાકાર |
Family: | Accipitridae |
Genus: | પટ્ટાઈ |
Species: | ''C. cyaneus'' |
દ્વિનામી નામ | |
Circus cyaneus (Linnaeus, 1766)
| |
વિસ્તાર ઉનાળુ પ્રજનન ક્ષેત્ર પ્રજનન વસાહત શિયાળુ ક્ષેત્ર | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Circus hudsonius |
વિલાયતી પટ્ટાઇ કે ઉત્તરી પટ્ટાઇ (અંગ્રેજી: Hen Harrier, Northern Harrier (અમેરિકામાં)), (Circus cyaneus) એ ઋતુપ્રવાસી શિકારી પક્ષી છે.
વિગત
[ફેરફાર કરો]તે ઉત્તરીય ગોળાર્ધના ઉત્તર ભાગમાં કેનેડા અને ઉત્તરોત્તર ઉત્તર અમેરિકામ તથા ઉત્તરીય યુરેશિયામાં પ્રજનન કરે છે. શિયાળામાં આ પક્ષી વધુ દક્ષિણી વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. યુરેશિયન પક્ષીઓ દક્ષિણ યુરોપ અને દક્ષિણ સમશીતોષ્ણ એશિયા તરફ, અને અમેરિકન પક્ષીઓ દક્ષિણોત્તર અમેરિકા, મેક્સિકો અને મધ્ય અમેરિકા તરફ સ્થળાંતરણ કરે છે. મધ્ય વિસ્તારો જેવાકે બ્રિટન, ફ્રાન્સ અને દક્ષિણ અમેરિકા વગેરેમાં તે આખું વર્ષ સ્થાઈ થઈને રહે છે, જો કે એ શિયાળુ હવામાન પર નિર્ભર હોય છે.
વર્ણન
[ફેરફાર કરો]આ પક્ષી 41–52 cm (16–20 in)[૨] લંબાઈ, 97–122 cm (38–48 in) પાંખોનો વ્યાપ[૩][૪]ધરાવે છે. નર અને માદાનો વજન અલગ અલગ હોય છે. નર 290 to 400 g (10 to 14 oz), સરેરાશ 350 g (12 oz) અને માદા 390 to 750 g (14 to 26 oz), સરેરાશ 530 g (19 oz) વજન ધરાવે છે.[૫][૪] પાંખોનો ચાપકર્ણ 32.8 to 40.6 cm (12.9 to 16.0 in), પૂંછડી 19.3 to 25.8 cm (7.6 to 10.2 in) અને ધડનો ભાગ 7.1 to 8.9 cm (2.8 to 3.5 in).[૪]ના માપનાં હોય છે. ઉત્તર અમેરિકાના અન્ય કોઈપણ શિકારી પક્ષી કરતાં આ પક્ષી, શરીરનાં પ્રમાણમાં, વધુ લાંબી પાંખો અને પૂંછડી ધરાવે છે.[૪]
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Northern Harrier Species Account – Cornell Lab of Ornithology
- Field Guide Page on Flickr
- Range in Iran (in Persian)
- Ageing and sexing (PDF; 4.3 MB) by Javier Blasco-Zumeta & Gerd-Michael Heinze સંગ્રહિત ૨૦૧૩-૧૧-૧૨ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2013). "Circus cyaneus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- ↑ del Hoyo, J. Elliott, A. and Sargatal, J. Handbook of the Birds of the World Volume 2: New World Vultures to Guineafowl. Lynx Edicions, Barcelona
- ↑ Mullarney, Killian (1999). Collins Bird Guide. London: HarperCollins. પૃષ્ઠ 86. ISBN 0-00-219728-6. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Ferguson-Lees, J.; Christie, D. (2001). Raptors of the World. London: Christopher Helm. ISBN 0-7136-8026-1.CS1 maint: multiple names: authors list (link)
- ↑ del Hoyo, J., Elliott, A., & Sargatal, J., eds. (1994). Handbook of the Birds of the World Vol. 2. Lynx Edicions, Barcelona ISBN 84-87334-15-6.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |