પરિણામોમાં શોધો

તમે આપેલી માહિતી ને મળતાં આવતાં કોઈ પરિણામો નથી

  • બીજી વસ્તુ જોરથી ટીચવી-અફાળવી. (જેમ કે, ખીલો, બારણું, ઇo) (2) માર મારવો; પીટવું; લગાવવું (3) ગપ મારવી (જેમ કે, આ તો તેણે ઠોકી જ લાગે છે.) (4) ખૂબ ખાવું
  • પ્રેમકોર : ચાલો ચાલો કોઈકને લડાઈ થઈ. બારીએથી જોઈયે. કોળણ  : હત મારા પીટા. (પીટવું એટલે મરનારની પછવાડે કુટવું) મરદ  : પીટ તારા ભાઈને. કોળણ  : તારો ઓસલો કુટું