તાલુકા મામલતદાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું 2409:4041:2CCB:BD2D:0:0:A90A:CF14 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧: લીટી ૧:
'''તાલુકા મામલતદાર''' એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા [[તાલુકો|તાલુકા]]<nowiki/>ના મહેસુલી વડા છે. મામલતદારોની ભરતી [[ગુજરાત જાહેર સેવા આયોગ|જી.પી.એસ.સી.]] દ્વારા કરવામાં આવે છે, અને તે વર્ગ-૨ કક્ષાના અધિકારી ગણાય છે. તાલુકા મામલતદારે [[જિલ્લા કલેક્ટર]]ની દેખરેખ હેઠળ કાર્ય કરવાનું હોય છે. જિલ્લા કલેક્ટરની જેમ આ કેડર રાજ્ય કક્ષાની કેડર છે.
'''તાલુકા મામલતદાર''' એ તાલુકા કક્ષાના મુખ્ય વહીવટી અધિકારી છે. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા [[તાલુકો|તાલુકા]]<nowiki/>ના મહેસુલી વડા છે. મામલતદારોની ભરતી [[ગુજરાત જાહેર સેવા આયોગ|જી.પી.એસ.સી.]] દ્વારા ગુજરાત Administrative Service વર્ગ -૨ માટે કરવામાં આવે છે, અને તે વર્ગ-૨ કક્ષાના અધિકારી ગણાય છે. તાલુકા મામલતદારે [[જિલ્લા કલેક્ટર]]ની દેખરેખ હેઠળ કાર્ય કરવાનું હોય છે. જિલ્લા કલેક્ટરની જેમ આ કેડર રાજ્ય કક્ષાની કેડર છે.નાયબ મામલતદાર વર્ગ ૩ ને બઢતી આપીને પણ આ જગ્યા ભરવામાં આવે છે



બ્રિટીશ શાસન દરમિયાન ''તહેસીલદાર'' તરીકે આ સ્થાન શરૂ કરવામાં આવ્યું હતું. મામલતદાર શબ્દનું મુળ અરેબિક શબ્દ ''MUAMLA'' (મામલા) ગણાય છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઉકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. રાજ્ય સરકારે જમીન મહેસૂલ કોડની કલમ ૧૨ હેઠળ મામલતદારની નિમણૂંક કરી છે. મામલતદાર ભારતીય ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૯૭૩ની કલમ ૨૦ હેઠળ પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. મામલતદાર રાજ્ય સરકારનું રાજદૂત અધિકારી છે. કલેક્ટર જિલ્લાના વડા હોવાથી મામલતદાર તાલુકાના વડાની ભૂમિકા ભજવે છે. તે પ્રાંત અધિકારી અને કલેક્ટર માટે જવાબદાર છે અને લોકો પ્રત્યે સીધો સંપર્ક કરીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આ રીતે મામલતદાર પાસે તાલુકા સ્તરે વિવિધલક્ષી ભૂમિકા છે.<ref>{{Cite web|title=મામલતદાર ઓફીસ {{!}} અમદાવાદ જીલ્લા, ગુજરાત સરકાર {{!}} India|url=https://ahmedabad.nic.in/gu/%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae%e0%aa%b2%e0%aa%a4%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0-%e0%aa%93%e0%aa%ab%e0%ab%80%e0%aa%b8/|access-date=2022-04-24|language=gu}}</ref>

બ્રિટીશ શાસન દરમિયાન ''તહેસીલદાર'' તરીકે આ સ્થાન શરૂ કરવામાં આવ્યું હતું. મામલતદાર શબ્દનું મુળ અરેબિક શબ્દ ''MU''<nowiki/>''AMLA'' (મામલા) ગણાય છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઉકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. રાજ્ય સરકારે જમીન મહેસૂલ કોડની કલમ ૧૨ હેઠળ મામલતદારની નિમણૂંક કરી છે. મામલતદાર ભારતીય ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૯૭૩ની કલમ ૨૦ હેઠળ પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. મામલતદાર રાજ્ય સરકારનું રાજદૂત અધિકારી છે. કલેક્ટર જિલ્લાના વડા હોવાથી મામલતદાર તાલુકાના વડાની ભૂમિકા ભજવે છે. તે પ્રાંત અધિકારી અને કલેક્ટર માટે જવાબદાર છે અને લોકો પ્રત્યે સીધો સંપર્ક કરીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આ રીતે મામલતદાર પાસે તાલુકા સ્તરે વિવિધલક્ષી ભૂમિકા છે.<ref>{{Cite web|title=મામલતદાર ઓફીસ {{!}} અમદાવાદ જીલ્લા, ગુજરાત સરકાર {{!}} India|url=https://ahmedabad.nic.in/gu/%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae%e0%aa%b2%e0%aa%a4%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0-%e0%aa%93%e0%aa%ab%e0%ab%80%e0%aa%b8/|access-date=2022-04-24|language=gu}}</ref>


== મામલતદારના વિવિધ હોદ્દાઓ ==
== મામલતદારના વિવિધ હોદ્દાઓ ==

૧૦:૦૦, ૭ મે ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન

તાલુકા મામલતદાર એ તાલુકા કક્ષાના મુખ્ય વહીવટી અધિકારી છે. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે. મામલતદારોની ભરતી જી.પી.એસ.સી. દ્વારા ગુજરાત Administrative Service વર્ગ -૨ માટે કરવામાં આવે છે, અને તે વર્ગ-૨ કક્ષાના અધિકારી ગણાય છે. તાલુકા મામલતદારે જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ કાર્ય કરવાનું હોય છે. જિલ્લા કલેક્ટરની જેમ આ કેડર રાજ્ય કક્ષાની કેડર છે.નાયબ મામલતદાર વર્ગ ૩ ને બઢતી આપીને પણ આ જગ્યા ભરવામાં આવે છે


બ્રિટીશ શાસન દરમિયાન તહેસીલદાર તરીકે આ સ્થાન શરૂ કરવામાં આવ્યું હતું. મામલતદાર શબ્દનું મુળ અરેબિક શબ્દ MUAMLA (મામલા) ગણાય છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઉકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. રાજ્ય સરકારે જમીન મહેસૂલ કોડની કલમ ૧૨ હેઠળ મામલતદારની નિમણૂંક કરી છે. મામલતદાર ભારતીય ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૯૭૩ની કલમ ૨૦ હેઠળ પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. મામલતદાર રાજ્ય સરકારનું રાજદૂત અધિકારી છે. કલેક્ટર જિલ્લાના વડા હોવાથી મામલતદાર તાલુકાના વડાની ભૂમિકા ભજવે છે. તે પ્રાંત અધિકારી અને કલેક્ટર માટે જવાબદાર છે અને લોકો પ્રત્યે સીધો સંપર્ક કરીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. આ રીતે મામલતદાર પાસે તાલુકા સ્તરે વિવિધલક્ષી ભૂમિકા છે.[૧]

મામલતદારના વિવિધ હોદ્દાઓ

  • તાલુકા મામલતદાર
  • તાલુકા ન્યાયાધીશ
  • મદદનીશ ચૂંટણી અધિકારી

આ પણ જુઓ

સંદર્ભ

  1. "મામલતદાર ઓફીસ | અમદાવાદ જીલ્લા, ગુજરાત સરકાર | India". મેળવેલ 2022-04-24.