વિશ્વ માનવતા દિવસ

વિકિપીડિયામાંથી

વિશ્વ માનવતા દિવસ એ આંતરરાષ્ટ્રીય દિવસ છે, જે માનવતાવાદી કાર્યકરો અને માનવતાવાદી હેતુઓ માટે કામ કરીને પોતાનો જીવ ગુમાવનારાઓને ઓળખવા માટે સમર્પિત છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ઓગણીસમી ઓગસ્ટના દિવસને વિશ્વ માનવતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત થઇ ત્યારથી જગતમાં માનવતાવાદી વિચારસરણીનો વ્યાપ વધતો રહ્યો છે અને વિવિધ દેશો ખાતે માનવતાવાદી વલણને અધિકૃત રીતે માન્યતા મળવાનું પણ શરૂ થયું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]