વ્રજ ભાષા

વિકિપીડિયામાંથી

વ્રજ ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના વ્રજ વિસ્તારમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.

આ ભાષાને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે.