શહાદા તાલુકો

વિકિપીડિયામાંથી

શહાદા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જિલ્લાનો એક તાલુકો છે. શહાદા તાલુકાનું વહીવટી મુખ્ય મથક શહાદા (મહારાષ્ટ્ર) ખાતે આવેલું છે. આ તાલુકો ૧લી જુલાઈ, ૧૯૯૮ના રોજ ધુલિયા જિલ્લાનું વિભાજન થતાં નવનિર્મિત નંદરબાર જિલ્લામાં સ્થાન પામેલ છે.

આ તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

શહાદા તાલુકાનાં જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • ઊનપદેવ
  • તોરણમાળ
  • પ્રકાશા - દક્ષિણ કાશી તરીકે પ્રસિદ્ધ છે. શહાદાથી ૧૪ કિલોમીટરના અંતરે આવેલ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "नंदुरबार,महाराष्ट्र,भारत". nandurbar.nic.in. મૂળ માંથી 2017-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭.
નંદરબાર જિલ્લાના તાલુકાઓ
અક્ક્લકુવા તાલુકો | અકરાણી તાલુકો | તળોદા તાલુકો | નંદરબાર તાલુકો | નવાપુર તાલુકો | શહાદા તાલુકો