શહેરા

વિકિપીડિયામાંથી
શહેરા
—  નગર  —
શહેરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°55′44″N 73°38′13″E / 22.929°N 73.637°E / 22.929; 73.637
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ જિલ્લો
વસ્તી ૧૯,૧૭૫[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૯૨૧૦
    • ફોન કોડ • +૦૨૬૭૦
    વાહન • GJ-૧૭

શહેરા ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું નગર છે. આ તાલુકા મથક છે અને પંચમહાલ જિલ્લાના મુખ્ય શહેરોમાંથી એક ગણવામાં આવે છે. લુણાવાડા-ગોધરા માર્ગ પર આવેલું શહેરા તાલુકાનું વ્યાવસાયિક અને સામાજીક કેન્દ્ર છે.

ભૂગોળ[ફેરફાર કરો]

શહેરા ૨૨.૯૨૯° N ૭૩.૬૩૭° E.[૨] પર વસેલું છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • મરડેશ્વર મહાદેવ મંદિર
  • ગોકુલનાથજી મંદિર

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Shehera Population, Caste Data Panchmahal Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૮.
  2. Falling Rain Genomics, Inc - શહેરા