શ્રીનિવાસ રામાનુજન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Lua error in package.lua at line 80: module `Module:Namespace detect/data' not found.

શ્રીનિવાસ રામાનુજન

શ્રીનિવાસ ઐયંગાર રામાનુજન (તમિલ: ஸ்ரீனிவாஸ ஐயங்கார் ராமானுஜன்Lua error in package.lua at line 80: module `Module:Namespace detect/data' not found.; ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ – ૨૬ એપ્રિલ ૧૯૨૦) ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ થઇ ગયા. નાનપણથીજ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સીટી ગયા નહોતા.

રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગૉડફ્રે હાર્ડિનો મોટો હાથ હતો.

તાજેતર માં ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ તેમની ૧૫૦મી જન્મતિથિ ઉજવવામા આવી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]