શ્રી હરિલીલાકલ્પતરુ

વિકિપીડિયામાંથી

અચિન્ત્યાનંદજી સ્વામી એ જુનાગઢ મંદિરમાં નિવાસ કરીને તેમણે સંસ્કૃત ભાષામાં શ્રી હરિ લીલા કલ્પતરુ નામનો, મહાભારત જેવો વિશાળ, ભાગવત શૈલીનો અદ્ભુત ગ્રંથ લખ્યો છે.[સંદર્ભ આપો] આ ગ્રંથમા દ્વાદશ સ્કંધ છે. જુનાગઢના બ્રહ્મનિષ્ઠ સંતમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યમાં વિશેષ વિદ્યાભ્યાસ સાથે તેમના જ આશીર્વાદથી આ ગ્રંથરત્નની રચના થયેલી અને આ ગ્રંથ તેમણે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના નામે અર્પણ કર્યો છે.