સપ્તક

વિકિપીડિયામાંથી

સંગીતની પરિભાષામાં સા થી નિ સુધીમાં આવતા સ્વરોનાં સમુહને સપ્તક કહે છે. આ સ્વરોમાં તાર, સપ્તકનો સા ઉમેરવાથી એક સપ્તક પૂરું થાય છે. આમાં મુખ્ય સપ્તક મન્દ્દ, મધ્ય અને તાર એમ ત્રણ છે. આ ત્રણેય સપ્તકો એક બીજાથી બમણી ઊંચાઈએ આવેલ છે. સપ્તક શરીરનાં સ્થાન સાથે સંબંધિત છે.સપ્તકમાં ૧૨ સ્વરો હોય છે.તે સ્વરની વ્ચ્ચે ૨૨ શ્રુતિ હોય છે.